ભુજથી 100 કી.મી. અંતરે આવેલ 19મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયા પ્રતિવર્ષથી જેમ ચૈત્રી નવસત્રી તેમજ આસો…
View More માતાના મઢ કચ્છ ખાતે 29મીએ ઘટ સ્થાપનgujarat
જૂનાગઢમાં બાઇક અથડાતાં પૂર્વ ડે.મેયરના પતિ અને બાઇકચાલક સાથે ઝપાઝપી
જૂનાગઢમાં એમજી રોડ પર બાઈક અથડાવાની નજીવી બાબતે પૂર્વ ડે. મેયરનાં પતિ અને યુવક વચ્ચે ઝપાઝપી થઈ હતી.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.…
View More જૂનાગઢમાં બાઇક અથડાતાં પૂર્વ ડે.મેયરના પતિ અને બાઇકચાલક સાથે ઝપાઝપીમોરબીમાં ડીઝલ લૂંટના ગુનામાં કચ્છની ગેંગના વધુ ત્રણ ઝડપાયા
મોરબી વાંકાનેર હાઇવે પર લાલપર નજીક થયેલી ડીઝલ લૂંટના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ પહેલા કુખ્યાત સમા ગેંગના બે સભ્યોની ધરપકડ…
View More મોરબીમાં ડીઝલ લૂંટના ગુનામાં કચ્છની ગેંગના વધુ ત્રણ ઝડપાયાહથિયારો સાથે રીલ બનાવનાર ચાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
હિન્દી ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં તીક્ષણ હથિયારો સાથે રીલ બનાવી ભાવનગર જિલ્લાના મહુવાના ચાર યુવાનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે વાત ભાવનગર પોલીસના ધ્યાને આવતા…
View More હથિયારો સાથે રીલ બનાવનાર ચાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુંખંભાળિયામાં દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા વર્ષ 2016 માં એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ હતી અને આરોપી…
View More ખંભાળિયામાં દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડમમ્મી માફ કરજે ભૂલથી મોબાઇલ પડી ગયો છે : બાળકીનો આપઘાત
સુરતના કતારગામમાં રહેતા દંપતીની 12 વર્ષની દીકરીથી મોબાઈલ ભૂલથી પાણી ભરેલી ડોલમાં પડી જતા ડરી જઈને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાળકીએ સ્યુસાઈડ નોટમાં…
View More મમ્મી માફ કરજે ભૂલથી મોબાઇલ પડી ગયો છે : બાળકીનો આપઘાત10 વર્ષથી ચાલતી ભૂવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કરતું જાથા
બેઠકમાં દાણા જોઇ રૂા.5100થી 1 લાખ સુધી રૂપિયા પડાવતો: દંપતી પાસેથી 45 હજાર પડાવી લેતા મેટોડામાં છટકું ગોઠવી રંગેહાથ પકડી લીધો: આંકડા રમવાનો શોખીન નીકળ્યો…
View More 10 વર્ષથી ચાલતી ભૂવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કરતું જાથાખ્રિસ્તી શિક્ષકો ધર્મ પરિવર્તન કરાવે છે? મોરારિબાપુના નિવેદન બાદ વિવાદ
આદિવાસી વિસ્તારોની સરકારી શાળાઓમાં 75 ટકા શિક્ષકો ખ્રિસ્તી છે અને ધર્માંતરણ કરાવે છે: બાપુ મને હાથે લખેલી એક ચીઠ્ઠી મળે છે જેમાં આદિવાસી શિક્ષકો ધર્માંતરણ…
View More ખ્રિસ્તી શિક્ષકો ધર્મ પરિવર્તન કરાવે છે? મોરારિબાપુના નિવેદન બાદ વિવાદગુજરાત ટાઇટન્સનો 67 ટકા હિસ્સો ખરીદતું ટોરેન્ટ ગ્રૂપ
IPL 2025 સિઝન શરૂૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. લીગની એક મોટી ટીમ વેચાઈ…
View More ગુજરાત ટાઇટન્સનો 67 ટકા હિસ્સો ખરીદતું ટોરેન્ટ ગ્રૂપજનેતાએ ખોટી સંગત છોડી દેવાનું કહેતા ધો.6ના છાત્રએ જિંદગી જ છોડી દીધી
શહેરની ભાગોળે આવેલા રૈયા ગામમાં રહેતા અને ધો.6માં અભ્યાસ કરતા 13 વર્ષના પુત્રને જનેતાએ ખોટી સંગત છોડી દેવા ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું…
View More જનેતાએ ખોટી સંગત છોડી દેવાનું કહેતા ધો.6ના છાત્રએ જિંદગી જ છોડી દીધી