અમરેલી, કુંકાવાવ, વડિયા, ગોંડલ ભેંસાણ, ગારિયાધાર, બાબરા પંથકમાં 0॥થી1। ઈંચ સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભીમ અગિયારસનું સુકન સાચવ્યું હોય તેમ…
View More સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસનું શુકન સાચવતા મેઘરાજાgujarat
હળવદમાં લમણે ગોળી ધરબી દેનાર વેપારીનું સારવાર દરમિયાન મોત
હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી થોડા દિવસો પહેલા પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ…
View More હળવદમાં લમણે ગોળી ધરબી દેનાર વેપારીનું સારવાર દરમિયાન મોતમોરબી ઘુંટુ રોડ પર ક્ધટેનર અડફેટે સાઈકલચાલક વૃધ્ધનું કરૂણ મોત
મકનસર નજીક બોલેરોચાલકે રીવર્સમાં લેતી વખતે મહિલાને ઠોકર મારતા મોત જૂના ઘુંટુ રોડ પર વૃદ્ધ સાયકલ લઈને જતા હતા ત્યારે ક્ધટેનર ચાલકે પુરઝડપે ચલાવી સાયકલને…
View More મોરબી ઘુંટુ રોડ પર ક્ધટેનર અડફેટે સાઈકલચાલક વૃધ્ધનું કરૂણ મોતઆરંભડાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: બે ફરાર
પોલીસે રૂા.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. ટી.સી. પટેલની સુચના મુજબ મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની ટીમ દ્વારા ગઈકાલે…
View More આરંભડાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: બે ફરારઉનાના માણેકપુર ગામના સરપંચે પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં અડીંગો જમાવ્યો
ઉના તાલુકાના દરીયાઇ કિનારે આવેલું પાંચ હજાર થી વધું વસ્તી ધરાવતા માણેકપુર ગામે છેલ્લા 20 દિવસ થી પાણી ની સમસ્યા સર્જાઈ છે પરંતુ પાણી પુરવઠા…
View More ઉનાના માણેકપુર ગામના સરપંચે પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં અડીંગો જમાવ્યોગીરસોમનાથમાં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ભય ફેલાવનારાઓ સામે કડક…
View More ગીરસોમનાથમાં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયામ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝમાં મહિલા મેનેજરોનું પ્રભુત્વ
મહિલા ફંડ મેનેજરો હસ્તક 13.45 લાખ કરોડનું ફંડ, અગાઉના વર્ષની તુલનાએ 102 ટકાનો વધારો ફંડ ઈન્ડસ્ટ્રીનો 20 ટકા હિસ્સો 49 મહિલાઓના હાથમાં, પાંચ મહિલાઓના હાથમાં…
View More મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝમાં મહિલા મેનેજરોનું પ્રભુત્વSTને વેકેશન ફળ્યું, 3.78 કરોડની કમાણી
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને નાગરિકો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 1 મેથી 31 મે…
View More STને વેકેશન ફળ્યું, 3.78 કરોડની કમાણીધો.10-12ની બોર્ડ પરીક્ષા માટે ટોઇ ફી હેલ્પલાઇન નંંબર જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.23 શરૂૂ થતી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાના સંચાલકો…
View More ધો.10-12ની બોર્ડ પરીક્ષા માટે ટોઇ ફી હેલ્પલાઇન નંંબર જાહેરઅંજારના મેઘપર બોરીચીમાં છ શખ્સનો યુવતી પર એસીડ એટેક, અન્ય બે સાથે અડપલાં
અંજારમાં તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં વ્યાપારિક મનદુ:ખ મુદ્દે છ જણે યુવતી ઉપર એસિડ ફેંકવા સાથે અન્ય બે યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો મામલો અંજાર…
View More અંજારના મેઘપર બોરીચીમાં છ શખ્સનો યુવતી પર એસીડ એટેક, અન્ય બે સાથે અડપલાં