અધિકારીઓ પરીપત્ર કરી છૂટી જાય છે, શાળાઓને વહીવટી કામગીરી કરવામાં ભારે મુશ્કેલી ગુજરાતની પ્રાથમિક શાળાઓના એસએમસીના બેંક એકાઉન્ટ વારંવાર બદલવના હુકમથી આચાર્યોમાં આક્રોશ ગુજરાત રાજ્યની…
View More રાજ્યની શાળાઓના એસ.એમ.સી.બેંક એકાઉન્ટના વારંવાર બદલાવથી આચાર્યોમાં રોષgujarat
કુકાવાવના લુણીધારમાં વીજશોક લાગતાં પટકાયેલા વૃધ્ધનું મોત
મકાનના બાંધકામ સમયે લાઈટનો વાયર પ્લગમાં ભરાવતી વખતે ઘટી ઘટના કુકાવાવના લુણીધાર ગામે મકાનના બાંધકામ સમયે લાઇટનો વાયર પ્લગમાં ભરાવતી વખતે વૃદ્ધ વિજશોક લાગતા પટકાયા…
View More કુકાવાવના લુણીધારમાં વીજશોક લાગતાં પટકાયેલા વૃધ્ધનું મોતકાલાવડમાં એક ફૂલ દો માલી જેવા કિસ્સામાં યુવક પર હુમલો
જામનગર જિલ્લાના કાલાવડમાં એક ફૂલ દો માલી જેવો કીસ્સો સામે આવ્યો છે. એક યુવાનની પત્ની બીજા યુવક પાસે ચાલી ગઈ હોવાથી પોતાની પત્નીને લેવા…
View More કાલાવડમાં એક ફૂલ દો માલી જેવા કિસ્સામાં યુવક પર હુમલોતારાણા નજીક હિટ એન્ડ રન, ટ્રક અડફેટે ખેડૂત યુવાનનું મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં એક ખેડૂત યુવાનને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કચડી નાખતાં અંતરીયાળ…
View More તારાણા નજીક હિટ એન્ડ રન, ટ્રક અડફેટે ખેડૂત યુવાનનું મોતમાતા-પિતાની બીમારીથી વ્યથિત યુવાનનો કૂવામા ઝંપલાવી આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના રબારીકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા હાર્દિક દિનેશભાઈ સીતાપરા નામના 20 વર્ષના ખેડૂત યુવાને પોતાના ગામના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા…
View More માતા-પિતાની બીમારીથી વ્યથિત યુવાનનો કૂવામા ઝંપલાવી આપઘાતપગપાળા રસ્તો ઓળંગી રહેલા યુવકનું કારની ઠોકરે મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા તુષારભાઈ રમણીકભાઈ ખાંટ (ઉ.વ.45) કે જેઓ ગત 23.5.2025 ના રાત્રિના પોણા નવેક વાગ્યે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરીને…
View More પગપાળા રસ્તો ઓળંગી રહેલા યુવકનું કારની ઠોકરે મોતબહેનને ત્રાસ આપનાર સાસરિયાઓ ઉપર પોલીસમેન ભાઈ સહિતનો હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પત્નીના ભાઈ એવા પોલીસ કર્મચારી સહિતના ચાર શખ્સોએ બહેનના ઘેર પહોંચી જઈ હંગામો મચાવ્યો…
View More બહેનને ત્રાસ આપનાર સાસરિયાઓ ઉપર પોલીસમેન ભાઈ સહિતનો હુમલોકાલાવડનો યુવાન જામનગરના બે વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચૂંગાલ માં ફસાયો છે, અને સૌ પ્રથમ ત્રણ લાખ રૂૂપિયા લીધા બાદ કુલ 18 લાખ…
View More કાલાવડનો યુવાન જામનગરના બે વ્યાજખોરની ચુંગાલમાં ફસાયોઅધિકારીઓ જન પ્રતિનિધીઓની રજૂઆત સાંભળી કામ કરે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. રાજ્યભરના તમામ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવાની મુખ્યમંત્રીની કાર્યપ્રણાલીની શરૂૂઆત…
View More અધિકારીઓ જન પ્રતિનિધીઓની રજૂઆત સાંભળી કામ કરે: મુખ્યમંત્રીજૂનાગઢ દારૂના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગેંગ સામેની ગુજસીટોકમાં વધુ એકની ધરપકડ
જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતી ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે. શેઠ ની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલ ગુન્હામાં નાસતા…
View More જૂનાગઢ દારૂના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગેંગ સામેની ગુજસીટોકમાં વધુ એકની ધરપકડ