19મીએ જનરલ બોર્ડ: વિપક્ષે રોડ-રસ્તા-ખાડાના ખર્ચનો હિસાબ માગ્યો

બોર્ડમાં નવ દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ : શહેરમાં નવા ભળેલા પાંચ ગામોમાં થયેલા કામો અંગેની માહિતી ભાજપના કોર્પોરેટર માગી સમય વેડફશે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી…

View More 19મીએ જનરલ બોર્ડ: વિપક્ષે રોડ-રસ્તા-ખાડાના ખર્ચનો હિસાબ માગ્યો

જામનગરમાં બાળકી સાથે અમાનૂષી ત્રાસ ગુજારી હત્યા નિપજાવવાના કેસમાં પિતા-પુત્રીને આજીવન કેદ

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં સાતેક વર્ષ પહેલા એક સાવકા પિતા એ પોતાની પુત્રી અને.સગીર વયના પુત્ર એ સાથે મળી ને માસૂમ બાળકી ઉપર અમાનુષી ત્રાસ ગુજારી…

View More જામનગરમાં બાળકી સાથે અમાનૂષી ત્રાસ ગુજારી હત્યા નિપજાવવાના કેસમાં પિતા-પુત્રીને આજીવન કેદ

ખોટો આદેશ કર્યો હોવાથી જજની સામે શિસ્તભંગની કાર્યવાહી નહી: હાઇકોર્ટ

માત્ર કોઈ ખોટો આદેશ કર્યો હોવાથી કોઈ જજ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકાય નહીં એવો અતિ મહત્ત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે આપ્યો છે. કચ્છ જિલ્લાના…

View More ખોટો આદેશ કર્યો હોવાથી જજની સામે શિસ્તભંગની કાર્યવાહી નહી: હાઇકોર્ટ

કચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

ત્રણેય સામે કુલ 29 ગુના નોંધાયા છે, આરોપીઓની ધરપકડ અંજારમાં અગાઉ વ્યાજખોર મહિલાઓ વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડીકેટ (સંગઠિત…

View More કચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

ધોરાજીના નાની પરબડીમાં પંચાયતના મકાનમાં ક્લિનીક ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો

છેલ્લા ચાર વર્ષથી દર્દીઓની સારવાર કરી દવા આપતો હતો, 23 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીના નાની પરબડી ગામે બસ સ્ટેન્ડ પાસે પંચાયતના મકાનમાં ડીગ્રી વગર છેલ્લા…

View More ધોરાજીના નાની પરબડીમાં પંચાયતના મકાનમાં ક્લિનીક ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો

ગોંડલમાં રિપેરીંગ દરમિયાન વીજ શોક લાગતા બે કર્મચારીના મોત

ચાલુ કામે લાઇનમાં જનરેટરનો રીટર્ન પ્રવાહ ચાલુ થઇ જતાં અકસ્માત ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી સબ જેલ સામે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના…

View More ગોંડલમાં રિપેરીંગ દરમિયાન વીજ શોક લાગતા બે કર્મચારીના મોત

નર્મદા ડેમના 7669 કરોડના વળતર મુદ્દે ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ફરી વિવાદ

કેવડીયામાં બેઠક પૂર્વેે ભાજપ શાસિત બે રાજ્યો વચ્ચે નાણાનો વિવાદ ફરી સપાટી પર ગુજરાત સરકાર માત્ર 281 કરોડ આપવા માંગે છે, એમ.પી.એ બનાવ્યું 7669 કરોડનું…

View More નર્મદા ડેમના 7669 કરોડના વળતર મુદ્દે ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ફરી વિવાદ

ગીરગઢડાના પી.આઈ. સસ્પેન્ડ, LCBના જમાદારની કચ્છ બદલી

  ગીર ગઢડાના પીઆઈ વાય.બી.ચૌહાણને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે, ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 41 લાખનો દારૂૂ ઝડપાયો હતો તે મામલે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા…

View More ગીરગઢડાના પી.આઈ. સસ્પેન્ડ, LCBના જમાદારની કચ્છ બદલી

ધોરાજીના વેગડી ગામ પાસેનો ભાદર બ્રિજ જોખમી

સમારકામના અભાવે જર્જરિત હાલતમાં રાજકોટ ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપર નો બ્રિજ 1967 માં બનાવવામાં આવ્યો હતો ત્યારથી આજદિન સુધી સમારકામ કરવામાં…

View More ધોરાજીના વેગડી ગામ પાસેનો ભાદર બ્રિજ જોખમી

દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત નશાયુક્ત સીરપ અને ટેબલેટના વેચાણ સામે પોલીસની તવાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાના કાળા કારોબાર એવા કોડેઇનયુક્ત સીરપ તેમજ નશાકારક દવાઓના ગેરકાયદેસર રીતે થતા વેચાણ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી છે.…

View More દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત નશાયુક્ત સીરપ અને ટેબલેટના વેચાણ સામે પોલીસની તવાઇ