ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂૂ. 79,71,068 ના સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અને કોર્ટ દ્વારા વોન્ટેડ જાહેર કરેલા રાજકોટના શખ્સને ગ્રામ્ય એલસીબીની…
View More ઉપલેટાના રૂા.79.71 લાખના સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ રાજકોટના શખ્સની ધરપકડgujarat
જામનગરમાં પ્રેમિકાની પાંચ વર્ષની દીકરીની હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદ
જામનગરમાં વર્ષ 2023માં પ્રેમિકાની પાંચ વર્ષની માસૂમ દીકરીની નિર્દયતાપૂર્વક મારકૂટ કરી હત્યા કરવાના ચકચારી કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટે આરોપી વિરેન જાનકીદાસ રામાવતને આજીવન કેદની સજા…
View More જામનગરમાં પ્રેમિકાની પાંચ વર્ષની દીકરીની હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદમેટોડામાં લુખ્ખા બેફામ; વેપારી સહિત ત્રણ ઉપર હુમલો કરી લૂંટ
ટ્રાફિકથી સતત ધમધમતા એવા મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મેટોડા જીઆઈડીસીના ગેઇટ…
View More મેટોડામાં લુખ્ખા બેફામ; વેપારી સહિત ત્રણ ઉપર હુમલો કરી લૂંટભાવનગરમાં 4.72 કરોડની છેતરપિંડી કરનાર નિકિતા ઝડપાઇ
શેરબજારમાં રોકાણના હેતુસર વિદેશમાં રહેતા વૃદ્ધને અમદાવાદની એક મહિલાએ ઊંચા વળતરની લાલચ આપી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ નિયત મુદતે નાણાં પરત ન આપી રૂૂ.…
View More ભાવનગરમાં 4.72 કરોડની છેતરપિંડી કરનાર નિકિતા ઝડપાઇજેતપુરમાં ભાદર નદીમાં ડૂબી જતા બે યુવાનોના મોત
જેતપુર શહેરના ખીરસરા રોડ પર આવેલ ભાદર નદીના નાળપાટ ચેકડેમ ખાતે આજે એક અત્યંત અરેરાટીભરી અને કરૂૂણ ઘટના સામે આવી છે. મિત્રો સાથે નદીમાં નહાવા…
View More જેતપુરમાં ભાદર નદીમાં ડૂબી જતા બે યુવાનોના મોતગોંડલના ડૈયા ગામે તળાવ કિનારે પગ લપસતા યુવાનનું ડૂબી જવાથી મોત
ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં તળાવ કિનારે પગ લપસી જતાં 18 વર્ષીય યુવક જતીનભાઈ રમેશભાઈ રાઠોડનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના 30 જુલાઈ…
View More ગોંડલના ડૈયા ગામે તળાવ કિનારે પગ લપસતા યુવાનનું ડૂબી જવાથી મોતજામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયો
જામનગર તાલુકાના નવી મોખાણા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા દોઢ મહિનાથી આતંકનું કારણ બનેલો દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાયો હતો.…
View More જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયોઉના-ભાવનગર હાઈ-વેમાં 20 ખેડૂતોની જમીન ગાયબ !
ઉના શહેરના છેવાડે આવેલા મચ્છુન્દ્રી નદીના પુલથી લઈ ને હાલના સ્ટેટ હાઈવે બાયપાસ સુધીના માત્ર 5 કિલોમીટરના ઉના-ભાવનગર રાજ્ય ધોરી માર્ગમાં 35 વર્ષ જૂની મોટી…
View More ઉના-ભાવનગર હાઈ-વેમાં 20 ખેડૂતોની જમીન ગાયબ !ભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: પાલીતાણા આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
ભાવનગર જિલ્લામાં કોરોનાનો નવો કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મોરબી જિલ્લામાંથી ભાવનગરના પાલીતાણા ખાતે પ્રવાસે આવેલી એક 43 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ…
View More ભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: પાલીતાણા આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવલાલપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ
જામનગર જિલ્લાના લાલપુર પંથક ના ગ્રામ્ય વિસ્તાર ની સગીરા સાથે લગ્ન ની લાલચ આપી ને તેમજ ત્યાર પછી તેના ભાઈ ને મારી નાખવા ની ધમકી…
View More લાલપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ