સાયલા વીજ કચેરીના નાયબ ઈજનેરને તમારો સ્ટાફ લાઈન કલીયર જલદી કેમ નથી આપતો તેમ કહી સુદામડાના શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે…
View More પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને જાનથી મારી નાખવાની ધમકીgujarat
અમરેલી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાંચ કેદીઓનો છૂટકારો, પરિવારમાં ઉત્સાહ
હત્યાના કેસમાં 15 વર્ષથી સજા ભોગવતા હતા ગુજરાત સરકારના ગૃહ વિભાગે અમરેલી જિલ્લા જેલના પાંચ આજીવન કેદીઓને મુક્ત કર્યા છે. હત્યાના કેસમાં 15 વર્ષથી સજા…
View More અમરેલી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાંચ કેદીઓનો છૂટકારો, પરિવારમાં ઉત્સાહવિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારી સામે અભદ્ર ટીપ્પણી કરનાર આપના પાંચ કાર્યકરોની ધરપકડ
વાયરલ વીડિયોમાં અશોભનીય કોમેન્ટ કરતા કાર્યવાહી: જેલ હવાલે કરાયા જૂનાગઢ આપ પાર્ટીના સમર્થક દ્રારા સોશીયલ મીડીયા મારફતે મહિલા પોલીસ અધિકારીને જાતિય પ્રકારની અભદ્ર કોમેન્ટ કરનાર…
View More વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારી સામે અભદ્ર ટીપ્પણી કરનાર આપના પાંચ કાર્યકરોની ધરપકડરાજકોટમાં ત્રણ સ્થળે ખાનગી ટ્રાવેલ્સની છ બસ ઉપર ભેદી રીતે પથ્થરમારો
આજી ડેમ ચોકડીથી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે પર છેલ્લા એક મહિનાથી બનતી ભેદી ઘટનાથી ખાનગી બસના ચાલકો ભયભીત પોલીસને જાણ કર્યા છતાં એક મહિનાથી પોલીસ…
View More રાજકોટમાં ત્રણ સ્થળે ખાનગી ટ્રાવેલ્સની છ બસ ઉપર ભેદી રીતે પથ્થરમારોશિક્ષણમાં સુધારણા લાવવા શું ફેરફાર જરૂરી? સૂચનો મગાવતી સરકાર
જન સમુદાયની ભાગીદારી વધારવા પણ પ્રયાસ થશે, 45 દિવસનો સમય શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવાનો…
View More શિક્ષણમાં સુધારણા લાવવા શું ફેરફાર જરૂરી? સૂચનો મગાવતી સરકારચોટીલા હાઇવે પર માતા-પુત્ર પર ટ્રક ફરી વળી : માતાનું મોત, બે પુત્ર ગંભીર
સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર થઇ હડાળાનો પરિવાર ચોટીલા બાધા કરવા જતો હતો. ત્યારે તેમના પિતા આગળ સ્કૂટર ચલાવતા અને માતા 2 પુત્ર ચાલીને જતા હતા.…
View More ચોટીલા હાઇવે પર માતા-પુત્ર પર ટ્રક ફરી વળી : માતાનું મોત, બે પુત્ર ગંભીરજૂનાગઢમાં સગા બાપનું પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ, મદદ માગી તો પાડોશીએ પણ હવસનો શિકાર બનાવી
જૂનાગઢ શહેરમાં પિતા-પુત્રીના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. દીકરી 10 વર્ષની હતી ત્યારથી જ પિતા દુષ્કર્મ આચરતો રહ્યો. પીડિતા 15 વર્ષની થઈ અને હિંમત…
View More જૂનાગઢમાં સગા બાપનું પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ, મદદ માગી તો પાડોશીએ પણ હવસનો શિકાર બનાવીમનોવિજ્ઞાનનો અભ્યાસ હવે એકસટર્નલમાં નહીં કરી શકાય
સોશિયલ મીડિયા અને કોરોનામાં લોકોને મળેલા માનસિક સધિયારાને સમજી UGCનો પરિપત્ર: રેગ્યુલર જ ભણવું પડશે કોરોના દરમિયાન લોકડાઉનને લીધે લોકોની માનસિક સમસ્યાઓનું નિરાકરણ મનોવૈજ્ઞાનિક રીતે…
View More મનોવિજ્ઞાનનો અભ્યાસ હવે એકસટર્નલમાં નહીં કરી શકાય1550 કરોડના ફ્રોડ મામલે ગુજરાતમાં પ્રથમવાર દોઢ લાખ પાનાની ચાર્જશીટ
ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં થયેલા સાયબર ફ્રોડ કેસમાં 1 લાખ 50 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં…
View More 1550 કરોડના ફ્રોડ મામલે ગુજરાતમાં પ્રથમવાર દોઢ લાખ પાનાની ચાર્જશીટઅમિત ખૂંટને સગીરાએ જ ફસાવ્યો ? પોતાની ભૂલ સ્વીકારી
રીબડાના પટેલ યુવાનના આપઘાત પ્રકરણમાં નવો ખુલાસો, દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાનો વીડિયો વાયરલ થતા ચકચાર રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે.…
View More અમિત ખૂંટને સગીરાએ જ ફસાવ્યો ? પોતાની ભૂલ સ્વીકારી