એસટી બસપોર્ટમાં બેભાન હાલતમાં પ્રૌઢનુું મોત: હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ નીપજ્યુ હતુ. એસટી બસપોર્ટમાં બેભાન થઇ જતા પ્રૌઢને સારવાર માટે…

View More એસટી બસપોર્ટમાં બેભાન હાલતમાં પ્રૌઢનુું મોત: હાર્ટએટેકથી મૃત્યુ

રાજ્યની પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ મુજબ ત્રિમાસિક પરીક્ષાનો પ્રારંભ

ધો.1થી 5માં 60 અને ધો.6થી 8માં 80 ગુણની કસોટી રહેશે પ્રાથમિક શાળાઓમાં આ શૈક્ષણિક વર્ષથી પરીક્ષા પદ્ધતિમાં નવો બદલાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી યોજાતી…

View More રાજ્યની પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ મુજબ ત્રિમાસિક પરીક્ષાનો પ્રારંભ

રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવો

ગઈકાલે રાજેશ સાકરિયાએ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની રેકી કરી હતી, મોબાઈલમાંથી વીડિયો મળ્યા; દિલ્હી પોલીસને તમામ માહિતી સોંપાઈ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત…

View More રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવો

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લાના છ ઝોનના પ્રમુખની કરાઇ વરણી

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લાની વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે નિયુક્ત થયેલ કારોબારી સભ્યોની બેઠકનું આયોજન તા. 19 ઓગસ્ટ 2025, મંગળવારના રોજ રૈયા રોડ ઉપર…

View More સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લાના છ ઝોનના પ્રમુખની કરાઇ વરણી

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ ખેડૂતને વ્યાજે આપેલા 7.50 લાખની સામે 24 વિઘા જમીન પડાવી લીધી

પઠાણી ઉઘરાણી કરી 65 લાખ પડાવ્યા, વધુ 28 લાખની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ જેતપુરમાં સ્ટેશન વાવડી ગામે રહેતા શૈલેષભાઇ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ…

View More કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ ખેડૂતને વ્યાજે આપેલા 7.50 લાખની સામે 24 વિઘા જમીન પડાવી લીધી

ઉના-ગીરગઢડામાં 8 ઈંચ વરસાદ, મચ્છુન્દ્રી નદી બે કાંઠે

સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીરગઢડા પંથકમાં 24 કલાકમાં 8 ઈંચ આકાશી પાણી વરસી જતાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ…

View More ઉના-ગીરગઢડામાં 8 ઈંચ વરસાદ, મચ્છુન્દ્રી નદી બે કાંઠે

રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગના સૂત્રધાર હાર્દિકસિંહનો કબજો લેતી ગોંડલ પોલીસ

આજે રિમાન્ડ મગાશે, પૂછપરછમાં શાર્પશૂટરને હથિયાર અને બાઈક આપનાર અને મદદગારી કરનારના નામ ખુલશે રીબડામાં અનિરૂૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના જયદીપસિંહના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવવાના કેસમાં ફરાર…

View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગના સૂત્રધાર હાર્દિકસિંહનો કબજો લેતી ગોંડલ પોલીસ

જામનગરનાં ધુંવાવની ગ્રામસભામાં સરપંચના પતિને સંચાલન કરવાની ના પાડતા ધબધબાટી

જામનગર નજીકના ધુંવાવ ગામની ગ્રામસભામાં મહિલા સરપંચના પતિએ સભાનું સંચાલન કરતાં વિવાદ સર્જાયો છે. 15મી ઓગસ્ટની સાંજે 5 વાગ્યે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજન નિલેશભાઈ પરમારે વાંધો…

View More જામનગરનાં ધુંવાવની ગ્રામસભામાં સરપંચના પતિને સંચાલન કરવાની ના પાડતા ધબધબાટી

અમદાવાદમાં ધો. 8 ના છાત્રની સહપાઠીના હાથે હત્યા

ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતમાં છરી મારી દીધી, સેવન્થ ડે સ્કૂલ પર સિંધી સમાજના લોકો એકત્ર થવા લાગતા તંગદિલી અમદાવાદના ખોખરામાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર…

View More અમદાવાદમાં ધો. 8 ના છાત્રની સહપાઠીના હાથે હત્યા

મહુવામાં સવા ચાર ઇંચ વરસાદ

આજથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગોહિલવાડ પંથકમાં સવારથી જ વરસાદ શરૂૂ થયો છે. મહુવામાં સવારે બે જ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો…

View More મહુવામાં સવા ચાર ઇંચ વરસાદ