જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત માસે શ્રાવણી લોક મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 41 લાખ રૂૂપિયા ની રકમનો ભ્રષ્ટાચાર આચારવા માં આવ્યો હોવા ની…
View More જામનગર મનપામાં મેળાના આયોજનમાં 41 લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપgujarat
જામનગર જિલ્લામાં 22 અર્વાચીન 750 પ્રાચીન ગરબા મંડળની સુરક્ષા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા
800 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા 137 વાહનો સાથે ચાંપતો બંદોબસ્ત રખાશે રોમિયો તત્વોને કાબૂમાં કરવા 30 સભ્યો સાથેની ‘સી’ ટીમ તથા એન્ટી રોમિયો સ્ક્વોર્ડની…
View More જામનગર જિલ્લામાં 22 અર્વાચીન 750 પ્રાચીન ગરબા મંડળની સુરક્ષા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થાઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરાર
પોલીસવાનમાં જ છરીના ઘા ઝીંકી દીધા, હુમલામાં ઘવાયેલ એક પોલીસમેનની હાલત ગંભીર ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે આવેલ ચબુતરાના ચોક પાસે એક મારમારીના આરોપીએ ત્રણ પોલીસ…
View More ઉમરાળામાં 3 પોલીસકર્મી ઉપર હુમલો કરી આરોપી ફરારભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભ
પ્રાચીન ગરબીઓમાં ગવાશે માતાજીના ગુણગાન અને અર્વાચિન રાસોત્સવમાં યુવાધન હિલોળે ચડશે રાત્રે બાર વાગ્યા સુધી માઇક વગાડવાની છૂટ, મોડી રાત સુધી વેપાર-ધંધા ખૂલ્લા રાખી શકાશે…
View More ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ ખાબકતા યુવકને ગંભીર ઇજા
ભાવનગર શહેર એરપોર્ટ વિસ્તારમાં આવેલા અજયવાડી વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે લગાવવામાં આવેલું એક હોર્ડિંગ અચાનક તૂટી પડતા એક યુવકને ગંભીર ઇજા પહોંચી…
View More ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ ખાબકતા યુવકને ગંભીર ઇજામોરબી જિલ્લામાં યમરાજાનો પડાવ, ચાર લોકોના અપમૃત્યુ
મોરબીના ઘૂટું રામનગરીના રહેવાસી ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા (ઉ.વ.41) નામના આધેડ ગત તા. 30-05-25 ના રોજ વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર રોસાટા સિરામિકમાં શેડના પતરા બદલવાનું…
View More મોરબી જિલ્લામાં યમરાજાનો પડાવ, ચાર લોકોના અપમૃત્યુજામનગરના શિક્ષિકાએ બળજબરીથી વિદ્યાર્થીના વાળ કાપી નાખતા ફરિયાદ
જામનગરની સરકારી નવાનગર હાઈસ્કૂલમાં ધોરણ-9ના વિદ્યાર્થીના આગળના વાળ એક શિક્ષિકાએ કાતર લઈને કાપી નાંખ્યાની ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીના વાલીઓ જણાવે છે કે, અમારા છોકરાએ રોતા…
View More જામનગરના શિક્ષિકાએ બળજબરીથી વિદ્યાર્થીના વાળ કાપી નાખતા ફરિયાદરાજકોટમાં અમિત શાહની હાજરીમાં સંમેલન, ખેડૂતો ઉમટી પડ્યા
ડિસ્ટ્રિક્ટ બેંક, રાજકોટ ડેરી સહિત સાત સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં સહકારી મેળાવડા જેવો માહોલ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આજે બપોરથી રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક, રાજકોટ ડેરી સહિત…
View More રાજકોટમાં અમિત શાહની હાજરીમાં સંમેલન, ખેડૂતો ઉમટી પડ્યામોરબીમાં 12 પછી તમામ ગરબીઓ બંધ કરાવવા માંગણી
પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા રજૂઆત મોરબીમાં આ વર્ષે નવરાત્રી પર્વ દરમિયાન બહેન-દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રે 12 વાગ્યા પછી તમામ પાર્ટીપ્લોટ અને અર્વાચીન ગરબીઓ…
View More મોરબીમાં 12 પછી તમામ ગરબીઓ બંધ કરાવવા માંગણીખંભાળિયાના શેઢા ભાડથર ગામે રમાતા જુગાર પર પોલીસનો દરોડો: આઠ શખ્સો ઝડપાયા
રૂા.1.76 લાખનો મુદ્દામાલ કબ્જે: ડીવાયએસપી સ્ટાફની કામગીરી ખંભાળિયા વિસ્તારમાં ગતરાત્રે અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી સાગર રાઠોડની સુચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના…
View More ખંભાળિયાના શેઢા ભાડથર ગામે રમાતા જુગાર પર પોલીસનો દરોડો: આઠ શખ્સો ઝડપાયા