વાંકાનેરના સમથેરવાની સીમમાંથી ગત 8 એપ્રિલે હત્યા કરાયેલી હાલતમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. મોરબી એલસીબીએ 4 મહિનામાં આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો…
View More હળવદમાં ચોરને પતાવી દેનાર ઉદ્યોગપતિ સહિત છ આરોપી પકડાયાgujarat
રાજ્ય પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય: 15 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી…
View More રાજ્ય પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય: 15 ઓગસ્ટ સુધી વરસાદની આગાહીસુરત: હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ખુલાસો, 4 સિનિયર રેસિડેન્ટ 6 મહિના માટે સસ્પેન્ડ
સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી…
View More સુરત: હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ખુલાસો, 4 સિનિયર રેસિડેન્ટ 6 મહિના માટે સસ્પેન્ડકેશોદ હાઇવે પર કારે બાઇકને ફંગોળતા દંપતીનું ઘટનાસ્થળે જ મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદ નેશનલ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ચાંદીગઢ પાટિયા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પૂરઝડપે આવતી કાર અને બાઈક…
View More કેશોદ હાઇવે પર કારે બાઇકને ફંગોળતા દંપતીનું ઘટનાસ્થળે જ મોતલીંબડીમાં તસ્કરોનો આતંક: એક જ રાતમાં પાંચ મકાનના તાળા તોડી રોકડ-દાગીનાની ચોરી
સ્થાનિકોમાં ફફડાટ, પેટ્રોલિંગ કરાવવા પોલીસને રજૂઆત લીંબડી શહેરમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા એક જ રાતમાં 5 બંધ મકાનોને નિશાન બનાવતા સમગ્ર શહેરમાં ભારે સનસનાટી…
View More લીંબડીમાં તસ્કરોનો આતંક: એક જ રાતમાં પાંચ મકાનના તાળા તોડી રોકડ-દાગીનાની ચોરીવઢવાણના નગરા ગામે નદીમાં ડૂબી જતા ચારનાં મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાઈ ગયાં છે, ત્યારે વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલ ઉમઇ નદીમાં પણ હાલ પાણીની ભરપૂર આવક…
View More વઢવાણના નગરા ગામે નદીમાં ડૂબી જતા ચારનાં મોતઉનામાં દારૂના કેસમાં પંચ બનવાની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો
ઉના શહેરમાં હત્યાના પ્રયાસની ગંભીર ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. દારૂૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક યુવક પર લોખંડના પાઇપ…
View More ઉનામાં દારૂના કેસમાં પંચ બનવાની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલોજામનગરમાં ખાનગી સોસાયટીમાં લોક ભાગીદારીથી સીસી રોડ બનાવવા મંજૂરી
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂૂ.11 કરોડ 93 લાખ ના વિવિધ વિકાસ કામ ને મંજૂરી આપવામાં આવી હતી . ઉપરાંત…
View More જામનગરમાં ખાનગી સોસાયટીમાં લોક ભાગીદારીથી સીસી રોડ બનાવવા મંજૂરીઉના પંથકમાં સગીર ઉપર બે શખ્સોનું સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, વીડિયો ઉતારી બ્લેકમેલ કર્યો
ઉના પંથકમાં એક સગીર બાળક સાથે કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની હકીકત બહાર આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો…
View More ઉના પંથકમાં સગીર ઉપર બે શખ્સોનું સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, વીડિયો ઉતારી બ્લેકમેલ કર્યોસૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં વહીવટદાર નીમવા સમિતિની ભલામણ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ક્રિકેટ સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં વહીવટ અને બંધારણીય માળખા અંગે ચાલતા કાનુની વિવાદની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન નિવૃત ન્યાયમૂર્તિ એમ.આર. શાહની અધ્યક્ષતાવાળી તપાસ…
View More સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં વહીવટદાર નીમવા સમિતિની ભલામણ