જામનગર શહેરમાં ઈદે મિલાદ ના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે પસર તન સે જૂદા કરી દેવાનો નારો લગાવ્યો હતો, જે…
View More જામનગરમાં જુલુસમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવનાર બે શખ્સોની ધરપકડgujarat
જામનગરમાં દિવાળીના તહેવારોમાં પોલીસ એલર્ટ
શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા કોમ્બિંગ નાઇટ, સઘન વાહન ચેકિંગ જામનગર શહેર અને જિલ્લામાં આગામી દિવાળી ના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય,…
View More જામનગરમાં દિવાળીના તહેવારોમાં પોલીસ એલર્ટજામનગરના દરેડ GIDC એસો.ની યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો
ઔદ્યોગિક હિતકારી પેનલનો તમામ 21 બેઠકો ઉપર ઝળહળતો વિજય: પ્રગતિશીલ પેનલના ‘સૂર્ય’નો સંપૂર્ણ અસ્ત વિષ્ણુ પટેલ પ્રમુખ બન્યા: 89 ટકાથી વધુ મતદાન પરિવર્તનનો પ્રબળ…
View More જામનગરના દરેડ GIDC એસો.ની યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટોસુરતમાં સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નં.342માં ગેટ ટૂ ગેધર કાર્યક્રમનો વીડિયો વાયરલ, રાજકીય આક્ષેપો શરૂ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા…
View More સુરતમાં સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટીમોરબીના રામ ઔર શ્યામનગરમાં બાળક સહિત નવને કૂતરાએ બચકા ભર્યા
મોરબીના રામ ઔર શ્યામનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવી દીધો હતો બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી ઘાયલ કરતા અનેક ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા…
View More મોરબીના રામ ઔર શ્યામનગરમાં બાળક સહિત નવને કૂતરાએ બચકા ભર્યાજામનગરની જશોદાનાથ સોસાયટીમાં આઠ મકાનમાં તસ્કરોના પરોણા
રોકડ-ઘરેણાની ચોરી-લૂંટ ચલાવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ: લોકોમાં ભયનો માહોલ જામનગરમાં તસ્કરો અને લૂંટાર ઓ બેખોફ બન્યા છે. અને પોલીસ ના અસ્તિત્વ ઉપર પણ સવાલ…
View More જામનગરની જશોદાનાથ સોસાયટીમાં આઠ મકાનમાં તસ્કરોના પરોણાભાટિયાના યુવાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા કુહાડી વડે હુમલો
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા પ્રવીણભાઈ ભુવનભાઈ ગોસ્વામી નામના 36 વર્ષના યુવાને આજથી આશરે આઠેક માસ પૂર્વે કેનેડી ગામના જગા ગોજીયા નામના શખ્સને હાથ ઉછીના…
View More ભાટિયાના યુવાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા કુહાડી વડે હુમલોધ્રોલના સોયલ ટોલનાકા નજીક હોટેલમાં કર્મચારીની આત્મહત્યા
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે આવેલી રાજ મોમાઈ હોટલમાં રહીને વેઈટર તરીકે કામ કરતા કીરીટ રાયસંગભાઈ બારૈયા નામના મૂળ આણંદના…
View More ધ્રોલના સોયલ ટોલનાકા નજીક હોટેલમાં કર્મચારીની આત્મહત્યામોરબીના કોકપીટ કંપનીના માલિક સાથે 1.72 કરોડની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયો
મોરબીના કોકોપીટ ઉત્પાદક કંપનીના માલિકને હોંગકોંગમાં માલ વેચાવી દઈ મોટી બિઝનેશ ડીલ કરવાના નામે રૂૂ. 1,72, 88,400ની માતબર રકમની છેતરપીંડી કરનાર સાયબર ગઠિયાઓ વિરુદ્ધ સાયબર…
View More મોરબીના કોકપીટ કંપનીના માલિક સાથે 1.72 કરોડની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયોગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે કાળાભાઈ બારૈયાની પસંદગી
ઓલ ઇન્ડિયા કિસાન સભા સંલગ્ન ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા નું છઠ્ઠું પ્રતિનિધિ અધિવેશન ઉપલેટા ખાતે પશુપાલક હોલમાં યોજાયું આ અધિવેશન સ્થળનું નામંકરણ ખેડૂત અને…
View More ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે કાળાભાઈ બારૈયાની પસંદગી