આપના કાયેકરોએ સરદચોકમાં સાંજના પાંચ વાગ્યા બોટાદ ખાતે થયેલી ધટના ને લયને આજે આમ આદમી પાર્ટી જુનાગઢ બાદ કેશોદમાં પણ સાંજના પાંચ વાગ્યે કાયેકરો એ…
View More કેશોદમાં આપના કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચારgujarat
ખંભાળિયાના વિંઝલપરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ
સુરજકરાડીનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા વીરાભાઈ વજશીભાઈ બંધીયા નામના 50 વર્ષના યુવાને અગાઉ કરેલી અરજી બાબતનું મનદુ:ખ રાખી અને…
View More ખંભાળિયાના વિંઝલપરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદગુજરાત સહિત 3 રાજ્યમાં EDના દરોડામાં 33 કરોડ જપ્ત
કોલકત્તાની ગણેશ જવેલર્સના અબજોના કૌભાંડમાં ગુજરાત કનેકશન નીકળ્યું, કુલ 193 કરોડની સંપતિ જપ્ત મેસર્સ શ્રી ગણેશ જ્વેલરી હાઉસ (I)) લિમિટેડ સાથે સંકળાયેલા એક મોટા…
View More ગુજરાત સહિત 3 રાજ્યમાં EDના દરોડામાં 33 કરોડ જપ્તમંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ: રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી?
દિલ્હીમાં પી.એમ. મોદી, અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા, સંગઠનમંત્રી રત્નાકર અને પાટીલની અચાનક મેરેથોન બેઠકથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો નવા-જૂનાનું કોમ્બિનેશન…
View More મંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ: રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી?ગોરખનાથ મંદિરમાં તોડફોડમાં પૂજારી જ પાપી નીકળ્યો
મંદિર પ્રસિધ્ધ થાય તો વધુ પૈસા મળે તેવી લાલચથી બે શખ્સોએ કૃત્ય આચર્યાનો ઘટસ્ફોટ જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરખનાથ શિખર પરના મંદિરમાં તોડફોડની ઘટનામાં…
View More ગોરખનાથ મંદિરમાં તોડફોડમાં પૂજારી જ પાપી નીકળ્યોથાનગઢના લાખામાચીમાં પતિનો સાસુ-સસરા સહિત ત્રણ પર હુમલો
થાનગઢ તાલુકાના લાખામાચી ગામે પત્નીને તેડવા આવેલા પતિ અને તેના જેઠે સાસરીમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં સાસુ, સસરા અને સાળાને માર મારવામાં આવ્યો હતો.…
View More થાનગઢના લાખામાચીમાં પતિનો સાસુ-સસરા સહિત ત્રણ પર હુમલોધ્રાંગધ્રામાં અંગત અદાવતનો ખાર રાખી છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
ધ્રાંગધ્રા શહેરમાં અંગત અદાવતમાં એક મિત્રએ બીજા મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય શાહરુખભાઈ…
View More ધ્રાંગધ્રામાં અંગત અદાવતનો ખાર રાખી છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાપડધરીના ખંભાળામાં ભેળસેળ કરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
પડધરી તાલુકાના ખંભાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમા દિલીપભાઇ ઉર્ફે મીથુન નાનજીભાઇ મકવાણા રહે-ખભાળા ગામ તા.પડધરી વાળો ભારતીય બનાવટના ઇગ્લીસ દારૂૂનો જથ્થો રાખી ઇંગ્લીશ…
View More પડધરીના ખંભાળામાં ભેળસેળ કરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયોમાળિયા મિંયાણાના વિભાજનના પ્રસ્તાવ સામે સ્થાનિકોમાં રોષ, કલેકટરને આવેદન
માળિયા તાલુકાને વિભાજીત કરી જેતપર અને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓ રચવાના પ્રસ્તાવ સામે તીવ્ર વાંધો અને માળિયાને મૂળ તાલુકા મથક તરીકે જાળવી રાખવાની…
View More માળિયા મિંયાણાના વિભાજનના પ્રસ્તાવ સામે સ્થાનિકોમાં રોષ, કલેકટરને આવેદનતાપીના પૂર બાદ બિહારની ચૂંટણી, સુરત ટેકસટાઇલ ઉદ્યોગને ડબલ ફટકો
હજારો બિહારી શ્રમિકોનું ચૂંટણીના કારણે વતન ભણી પ્રયાણ, ટેકસટાઇલ ઉદ્યોગમાં 30થી 40 ટકા વેપાર ઘટી ગયો મજઽરોની અછતના કારણે ઓર્ડર હોવા છતા અનેક મીલો બંધ,…
View More તાપીના પૂર બાદ બિહારની ચૂંટણી, સુરત ટેકસટાઇલ ઉદ્યોગને ડબલ ફટકો