સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાઓએ વીજળી થાંભલાઓ તેમજ ફીડર બંધ થતા તંત્રને મોટો ફટકો પડ્યો છે. તારીખ 28.10.2025ના બપોરે 12.00 વાગ્યા સુધીના વીજળી વિક્ષેપ…
View More સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, કુલ 309 ખેતીવાડી ફિડર બંધ, 63 પોલ ધરાશાયીgujarat
જિલ્લામાં શનિવારથી સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન; વિતરણ ખોરવાશે
જૂની માગણીઓ ન સંતોષાતા નવો જથ્થો ઉપાડવા ચલણ નહીં ભરે રાજકોટ જિલ્લા ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી ને એક આવેદનપત્ર સુપરત કરવામાં…
View More જિલ્લામાં શનિવારથી સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન; વિતરણ ખોરવાશેઇન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટ રાજકોટ ડાઇવર્ટ કરાઈ; મુસાફરોને સુવિધા નહીં મળતા રોષ
હીરાસર એરપોર્ટ ઉપર સ્ટાફનો અભાવ અને જરૂરી કોઇ સુવિધા ન મળતા મુસાફરોમાં ભારે દેકારો રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વારાણસી-અમદાવાદ ઈન્ડીગોની ફ્લાઈટને ભીડને કારણે ડાયવર્ટ…
View More ઇન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટ રાજકોટ ડાઇવર્ટ કરાઈ; મુસાફરોને સુવિધા નહીં મળતા રોષમનપા પ્રજાના પૈસે VVIPને મન ગમતા ભોજન પીરસશે
કાર્યક્રમો અને મીટિંગો સહિતના આયોજનમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન વાનગીઓના રસથાળ માટે લખલૂંટ ખર્ચ મહાનગર પાલિકા દ્વારા પ્રજાના પૈસાની કરકસર થાય તે મુજબના આયોજનો કરવામાં…
View More મનપા પ્રજાના પૈસે VVIPને મન ગમતા ભોજન પીરસશેIAS એમ.કે.દાસ બન્યા રાજ્યના નવા ચીફ સેક્રેટરી, હાલમાં CM કાર્યાલયમાં છે ACS
રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસને ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા…
View More IAS એમ.કે.દાસ બન્યા રાજ્યના નવા ચીફ સેક્રેટરી, હાલમાં CM કાર્યાલયમાં છે ACSગીર સોમનાથ જિલ્લામાં માવઠાથી થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માંગણી
તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત તાલાળા મત વિસ્તારનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા ગઇકાલ સવાર થી જ સુત્રાપાડા તાલુકા તથા તાલાળા તાલુકામા…
View More ગીર સોમનાથ જિલ્લામાં માવઠાથી થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માંગણીપાકિસ્તાનની જેલમાં સબળતા માછીમારે અસહ્ય યાતનાથી છોડાવવા માટે પરિવારને વીડિયો મોકલ્યો
ઉના તાલુકા કોંગ્રેસે પ્રમુખના મોબાઇલ પર અચાનક પાકિસ્તાનથી ફોન આવ્યો,પાકિસ્તાન હોસ્પિટલમાં ગંભીર બિમાર માછીમાર પરિવારને વિનંતી કરતો વીડિયો મોકલ્યો એક પગે બાંધેલી ઝંઝીર વચ્ચે પાકિસ્તાન…
View More પાકિસ્તાનની જેલમાં સબળતા માછીમારે અસહ્ય યાતનાથી છોડાવવા માટે પરિવારને વીડિયો મોકલ્યોકમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું
સુધીનો વરસાદ છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદી કહેરના કારણે કફોડી હાલત ધરતીપુત્રોની બની છે. મગફળી, કપાસ અને ડાંગર સહિતનો…
View More કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યુંરાજુલામા ખાણનો પથ્થર ઉપરથી પડતા મકાનોને ભારે નુકસાન : બે લોકો ઈજાગ્રસ્ત
રાજુલા શહેર માં મોક્ષ ધામ પાસે પથ્થરની ખાણનો પથ્થર ઉપર થી પડતા બે મકાન નુકશાન થવા પામેલ આ મકાન પડતા કુલ બે વ્યક્તિ ને ગંભીર…
View More રાજુલામા ખાણનો પથ્થર ઉપરથી પડતા મકાનોને ભારે નુકસાન : બે લોકો ઈજાગ્રસ્તગોંડલના સુલતાનપુરમાં ભાજપ અગ્રણી ઉપર લુખ્ખાનો હુમલો
ગોંડલના સુલતાનપુર ગામે ભાજપ અગ્રણી પોતાની દુકાને વેપાર કરતાં હતાં ત્યારે સોડા લેવા આવેલા શખ્સે સોડા દેવામાં થોડુ મોડુ થતા ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી વેપારી…
View More ગોંડલના સુલતાનપુરમાં ભાજપ અગ્રણી ઉપર લુખ્ખાનો હુમલો