ઉંઝા ઉમિયા માતા મંદિર કમ્પાઉન્ડમાં 10 લાખના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો

ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે દર્શન કરવા આવેલા એક દર્શનાર્થીના બેગમાંથી રૂૂપિયા 10 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ છે. ભીડનો લાભ લઈને અજાણ્યો ચોર દાગીના લઈને…

View More ઉંઝા ઉમિયા માતા મંદિર કમ્પાઉન્ડમાં 10 લાખના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો

UPSC મેઇન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 12 સહિત 2736 સફળ

  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સેવા મુખ્ય પરીક્ષા (CSE) 2025નું પરિણામ જાહેર કરી દીધું છે. 22 ઓગસ્ટ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે…

View More UPSC મેઇન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 12 સહિત 2736 સફળ

11496 મત સામે અધધધ રૂપિયા 957 કરોડનું દાન

  કાળા-ધોળા કરતી રાજકીય પાર્ટીઓ પર ઇન્કમટેકસની તવાઇ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ ભારતીય નેશનલ જનતાદળ સહિતના રાજકીય પક્ષોની મોટી માયાજાળ, આઇ.ટી.નું રાજય વ્યાપી ગુપ્ત ઓપરેશન ગુજરાતમાં…

View More 11496 મત સામે અધધધ રૂપિયા 957 કરોડનું દાન

ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂક

કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં એક મોટો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.…

View More ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તરીકે શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂક

અમદાવાદમાં કાલથી ફાઇવ સ્ટાર ફૂડ ફેસ્ટિવલ અને સાહિત્ય મેળાનો પ્રારંભ

અમદાવાદ શહેર ફરી એક વાર સ્વાદ અને સાહિત્યના રંગે રંગાવા જઈ રહ્યો છે. આગામી તારીખ 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર…

View More અમદાવાદમાં કાલથી ફાઇવ સ્ટાર ફૂડ ફેસ્ટિવલ અને સાહિત્ય મેળાનો પ્રારંભ

નખત્રાણાના ઉગેડી-રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, દંપતીનું મોત

તાલુકાના ઉગેડી રતડીયા માર્ગ પર ભુજ તરફ જતી ટ્રક અને માતાનામઢ તરફ જતી ઈકો કારનું અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સારવાર દંપતીનું ગંભીર ઈજાઓને કારણે…

View More નખત્રાણાના ઉગેડી-રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, દંપતીનું મોત

વાંકાનેરમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં પરિવાર પર ધોકા-પાઇપ વડે હુમલો

વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી વિસ્તારમાં ઘર પાસે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં શરૂૂ થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં ગુસ્સામાં આવેલા…

View More વાંકાનેરમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં પરિવાર પર ધોકા-પાઇપ વડે હુમલો

બોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્ત

બોટાદ-ગઢડા માર્ગ પર નાગલપર ગામ નજીક ગત રાત્રિએ એક ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સહિત ચાર લોકોને…

View More બોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્ત

હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી કે જે આવે અને મફતનું લઇ જાય: નીતિન પટેલનો ગોફણિયો

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેજ ઉપરથી આડકતરી રીતે કેટલાક તીખા ચાબખાં માર્યા હતા. તેમનો આ પ્રહાર સીધો કડીના વર્તમાન રાજકારણ અને…

View More હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી કે જે આવે અને મફતનું લઇ જાય: નીતિન પટેલનો ગોફણિયો

માઉન્ટ આબુ 4 ડિગ્રીએ ધ્રૂજ્યું, ગુજરાતમાં ગાંધીનગર ઠંડુ શહેર

ગુજરાતમાં શિયાળાની શરૂૂઆત થઈ રહી હોય તેવું લાગે છે, છેલ્લા બે દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આઠ…

View More માઉન્ટ આબુ 4 ડિગ્રીએ ધ્રૂજ્યું, ગુજરાતમાં ગાંધીનગર ઠંડુ શહેર