ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, લાખોની નુકસાનીની આશંકા મોરબીના લીલાપર રોડ પર આવેલ પેપરમિલમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગત મોરબી ફાયર ટીમ દોડી…
View More મોરબીમાં પેપર મીલમાં ભભૂકેલી આગgujarat
સાયલાના ધાંધલપુરમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ચોટીલાના નાની મોલડીમાં યુવકનું બેભાન હાલતમાં મોત; ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ સાયલા તાલુકાના ધાંધલપુર ગામે રહેતાં યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો…
View More સાયલાના ધાંધલપુરમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસટંકારાના મિતાણામાં સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ટંકારાના મીતાણા ગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી…
View More ટંકારાના મિતાણામાં સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંકાલાવડના ખડધોરાજીમાં પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લેનાર પ્રૌઢાએ દમ તોડયો
મોરબીમાં દોઢ વર્ષનો માસૂમ અને ચોટીલાના જીંજુડામાં 13 વર્ષની બાળા અકસ્માતે દાઝયા કાલાવડના ખડધોરાજીમાં રહેતા પ્રૌઢાએ પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવાર…
View More કાલાવડના ખડધોરાજીમાં પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લેનાર પ્રૌઢાએ દમ તોડયોજૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યા
ત્રિપુટી વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તેમજ ગુજ્સીટોક જેવા ગંભીર ગુના નોંધાઇ ચૂકયા છે જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂૂ જુગારની બદીને નેસ્તનાબૂદ…
View More જૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યા2018ના પાટીદાર અનામત આંદોલન સંદર્ભમાં હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ
વર્ષ 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસની મંજૂરી વિના આમરણાંત ઉપવાસ કાર્યક્રમના મામલાના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કર્યું છે. હાર્દિક વિરુદ્ધ…
View More 2018ના પાટીદાર અનામત આંદોલન સંદર્ભમાં હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમસોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરો
વેરાવળ, ભીડિયા, પાટણમાં ઘરૂૂ-જુગારના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા દ્વારા જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં વેરાવળ – તેમજ આસપાસના…
View More સોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરોકાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇ
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં ચોક્કસ બાતમીના આધારે કાલાવડના રાજસ્થળી ગામ પાસે દરોડો પાડી રીક્ષામાં દેશી દારૂૂની હેરાફેરી પકડી પાડી છે, અને એક…
View More કાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇજામનગરમાં બેફામ સ્પીડે બાઇક ચલાવનાર નબીરાની ધરપકડ
જામનગરમાં ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફના માર્ગે અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઈક ચલાવનાર શખ્સને પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા ની મદદથી શોધી કાઢ્યો…
View More જામનગરમાં બેફામ સ્પીડે બાઇક ચલાવનાર નબીરાની ધરપકડજામનગરના ઝાંખર-વાડીનાર રોડનુ કામ શરૂ, બ્રિજ બનાવાશે
જામનગર જિલ્લાનો અગત્યનો ગણાતો ઝાંખરથી વાડીનાર સુધીનો 10.7 કિલોમીટર લાંબો માર્ગ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહ્યો છે. આ માર્ગનું 10 મીટર પહોળાઈ સાથે રિસર્ફેસિંગ,…
View More જામનગરના ઝાંખર-વાડીનાર રોડનુ કામ શરૂ, બ્રિજ બનાવાશે