નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવી હતી. ગર્ભગૃહ અને મંડપ વિસ્તારમાં આવેલી દુકાનોના કારણે યાત્રાળુઓની અવરજવર અવરોધિત થતી હતી.…
View More નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલી તમામ દુકાનો સત્તાવાર રીતે દૂર કરવામાં આવીgujarat
ભાણવડના જૂના ટીંબામાં ખેડૂત ઉપર હુમલો કરનાર શેઢા પાડોશી સહિત 11ને પાંચ વર્ષની જેલ
ભાણવડ તાલુકાના નવાગામ જુના ટીંબા ખાતે રહેતા ફરિયાદી પ્રદીપભાઈ મનુભાઈ બગડાને આરોપી જીવણભાઈ જેરામભાઈ પાડલીયા સાથે વાડી (જમીન) ખેડવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ…
View More ભાણવડના જૂના ટીંબામાં ખેડૂત ઉપર હુમલો કરનાર શેઢા પાડોશી સહિત 11ને પાંચ વર્ષની જેલમાણેકવાડામાં 800 વિઘા જમીન પરથી દબાણ હટાવાયું
ગૌચરની 88 વિઘા જમીન પણ ખુલ્લી કરાવતુ તંત્ર જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ માણેકવાડા ગામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગામના ગૌચરની જમીન પર છેલ્લા ઘણા…
View More માણેકવાડામાં 800 વિઘા જમીન પરથી દબાણ હટાવાયુંબોટાદ-તુરખા રોડ પર પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની 288 બોટલ સાથે 3ને ઝડપ્યા
બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ LCB ના PI એ.જી.સોલંકીના સુપરવિઝન હેઠળ LCB ના PSI એસ.બી.સોલંકી તેમજ LCB સ્ટાફના…
View More બોટાદ-તુરખા રોડ પર પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની 288 બોટલ સાથે 3ને ઝડપ્યામોરબીમાં સિરામિકના ક્ધવેયર બેલ્ટમાં આવી જતાં યુવાનનું મોત
જાંબુડિયા ગામે ડૂબી જવાથી આધેડનું મૃત્યુ પાવડીયારી કેનાલ નજીક કારખાનામાં કામ કરતી વખતે યુવાન ક્ધવેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે…
View More મોરબીમાં સિરામિકના ક્ધવેયર બેલ્ટમાં આવી જતાં યુવાનનું મોતપોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે રવિવારથી સાંસદ ખેલ મહોત્સવ
11 પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાના લોકસભા વિસ્તારનો સાંસદ ખેલમહોત્સવ તા. 14-12-2025 ના રોજ ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.…
View More પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે રવિવારથી સાંસદ ખેલ મહોત્સવયાત્રાધામ દ્વારકામાં આખલાઓન આતંક સામે હાઇકોર્ટમાં PIL
યાત્રાધામ દ્વારકામાં છાશવારે આખલાઓ બાખડતાં હોવા અંગે અનેકવિધ સમાચાર માધ્યમો તથા સોસીયલ મીડિયામાં સમાચારો તથા વિડીયો વાયરલ થતા હોવા છતાં નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી ના…
View More યાત્રાધામ દ્વારકામાં આખલાઓન આતંક સામે હાઇકોર્ટમાં PILબોટાદ આંદોલન બાદ જેલમાં રહેલા ‘આપ’ના નેતાઓના પરિવાર સાથે કેજરીવાલની મુલાકાત
બોટાદ માર્કેટ યાર્ડમાં કડદાની પ્રથાના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હેરાન થઈ રહ્યા હતા અને તેમનું શોષણ થઇ રહ્યું હતું. આ સમસ્યા મુદ્દે આમ…
View More બોટાદ આંદોલન બાદ જેલમાં રહેલા ‘આપ’ના નેતાઓના પરિવાર સાથે કેજરીવાલની મુલાકાતરાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુ
રાત્રે મિત્રો સાથે જવાહર રોડ પર ગેલેકસી હોટેલ પાસે ચા પીતા હતા ને છરીનો ઘા હૃદયની આરપાર કરી નાખ્યો બનાવ અકસ્માતમાં ખપાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો…
View More રાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુસોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસમાર હાલતમાં
સોમનાથ બાયપાસ થી કાજલી ગામ સુધી નો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી ઉપર આવેલ પુલ ઉપર મોટા…
View More સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસમાર હાલતમાં