રાજકોટ શહેરમા બે – ત્રણ દીવસ પહેલા સાતમુ ધોરણ ભણતા સગીરને તેમનાં પિતાએ મોબાઇલ નહી જોવા ઠપકો આપ્યો હતો અને બાદમા મોબાઇલનો પાસર્વડ બદલી નાખતા…
View More મોટાભાઇએ ટ્યુશન જવા માટે ઠપકો આપતા 13 વર્ષના સગીરનો આપઘાતgujarat
જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલ
85 હજાર ચોરસ મીટર જમીન પર 800 જેટલા ગેરકાયદેસર બાંધકામો, આગામી તા.29થી આધાર પુરાવાની ચકાસણી, મનાઈ હુકમ મળે નહીં તે માટે કાનૂની લડત રાજકોટના જંગલેશ્વર…
View More જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલપ્રેમમાં અંધ સગીરાએ પ્રેમીને ઘેર બોલાવી પિતાની હત્યા કરાવી
જમવામાં ઉંઘની ગોળી નાખી માતા-પિતાને સુવડાવી દીધા, અગાઉ પણ મર્ડરનો પ્લાન બનાવ્યો હતો, વડોદરા પોલીસે ભેદ ઉકેલ્યો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી…
View More પ્રેમમાં અંધ સગીરાએ પ્રેમીને ઘેર બોલાવી પિતાની હત્યા કરાવીઘંટેશ્ર્વરમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફીનાઈલ ગટગટાવ્યું
શહેરમા ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 25 વારીયામાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ સાસુ સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક…
View More ઘંટેશ્ર્વરમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફીનાઈલ ગટગટાવ્યુંનગરપીપળિયા ગામે છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપતાં પુત્રીએ વખ ઘોળ્યું
મેટોડા નજીક આવેલા નગરપીપળીયા ગામે રહેતી સગીરાને છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું લાગી આવતા સગીર પુત્રીએ ઝેરી દવા પી લીધી…
View More નગરપીપળિયા ગામે છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપતાં પુત્રીએ વખ ઘોળ્યુંવાંકાનેરમાં 26મીથી કાઠિયાવાડી, મારવાડી અશ્ર્વોનું પ્રદર્શન
રમતમાં ભાગ લેનાર પર ઈનામોની વણઝાર: મંત્રીઓ, રાજવીઓ, અધિકારીઓ, અગ્રણીઓ રહેશે ઉપસ્થિત નામદાર મહારાણા સ્વ.ડો.દિગ્વીજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં તા.26મીને શુક્રવારથી ત્રિદિવસીય 17મો કામા અશ્ર્વ પ્રદર્શન અને…
View More વાંકાનેરમાં 26મીથી કાઠિયાવાડી, મારવાડી અશ્ર્વોનું પ્રદર્શન‘મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ’ યુવતીએ ના પાડતા યુવકે ગાળો આપી, પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટ શહેરમા 80 વર્ષનાં ડોસાએ બાળા સાથે જાહેરમા અડપલા કર્યાનો વિડીયો સામે આવ્યો હતો આ ઘટનામા પોલીસે ડોસાની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ .…
View More ‘મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ’ યુવતીએ ના પાડતા યુવકે ગાળો આપી, પોલીસે ગુનો નોંધ્યોશહેરમાંથી વધુ રૂા. 21.61 લાખની પાવર ચોરી ઝડપાઇ
RMCની અલગ અલગ આવાસ યોજનામાં SRP- પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી હાથ ધરાઇ છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને…
View More શહેરમાંથી વધુ રૂા. 21.61 લાખની પાવર ચોરી ઝડપાઇમાસૂમ છાત્રના મોત માટે જવાબદાર નવયુગ સ્કૂલના જવાબદારો સામે પગલાં ભરો
રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ શોકમાં ફેરવાયો છે. સાસણગીરના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ પૈકી એક માસૂમ વિદ્યાર્થીનું શાળા સંચાલકોની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાના…
View More માસૂમ છાત્રના મોત માટે જવાબદાર નવયુગ સ્કૂલના જવાબદારો સામે પગલાં ભરો7000ની વસ્તી ધરાવતા શાસ્ત્રીનગરમાં 15 વર્ષથી રોડ-રસ્તા જ નથી, આંદોલનની ચીમકી
નાના મવા મેઇન રોડ પર આવેલી 7000ની વસ્તી ધરાવતી શાસ્ત્રીનગર સોસાયટી પ્રત્યે કોર્પોરેશન, સાંસદ, ધારાસભ્યના ઓરમાયા વર્તનના કારણે વર્ષોથી રોડ-રસ્તાના કામો ન થયા હોય જો…
View More 7000ની વસ્તી ધરાવતા શાસ્ત્રીનગરમાં 15 વર્ષથી રોડ-રસ્તા જ નથી, આંદોલનની ચીમકી