પાંચ મિનિટમાં જ ‘નશા’નો રિપોર્ટ, શહેરના મુખ્ય માર્ગો ઉપર એફ.એસ.એલ.ને સાથે રાખી સઘન તપાસ વર્ષ 2026 શરૂૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકોટમાં…
View More 31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગgujarat
કુવાડવાના કારખાનેદારને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગના નામે કારખાનેદાર સાથે 40.78 લાખની ઠગાઈ
રાજકોટ નજીક ગોલીડા(હડમતીયા) ગામે રહેતાં અને કુવાડવા જીઆઈડીસીમાં આટકોટીયા એગ્રો ટેકનોલોજી નામે કંપની ચલાવી એગ્રિકલ્ચર પેસ્ટીસાઈડ દવાઓ બનાવવાનો અને વેચવાનો ધંધો કરતાં ભાવેશભાઈ ધીરજલાલ આટકોટીયા…
View More કુવાડવાના કારખાનેદારને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગના નામે કારખાનેદાર સાથે 40.78 લાખની ઠગાઈજમીન દલાલ સાથે રૂા.3.50 લાખની ઠગાઇમાં ફરાર ધ્રોલનો શખ્સ ઝડપાયો
રાજકોટના જમીન દલાલ સાથે કાર ખરીદીના નામે રૂૂ.3.50 લાખની છેતરપિંડી કરી કાર બારોબાર વેચી નખવાની ફરિયાદમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પાંચ માસથી ફરાર…
View More જમીન દલાલ સાથે રૂા.3.50 લાખની ઠગાઇમાં ફરાર ધ્રોલનો શખ્સ ઝડપાયોપેલેસ રોડ પર જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના ચોરનાર ગંજીવાડાની મહિલા ઝડપાઈ
પેલેસ રોડ પર જવેલર્સના શો રૂૂમમાંથી દાગીના ખરીદવાના બહાને 90 હજારના દાગીનાની ચોરી કરનાર ગંજીવાડાની મહિલાને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે. વધુ વિગતો મુજબ,અયોધ્યા…
View More પેલેસ રોડ પર જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના ચોરનાર ગંજીવાડાની મહિલા ઝડપાઈકામા અશ્ર્વ શોમાં કાઠિયાવાડી ઘોડો ‘વાયુ’ પ્રથમ સ્થાને
મોરબીએ ઐતિહાસિક ધરોહર છે ત્યારે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે…
View More કામા અશ્ર્વ શોમાં કાઠિયાવાડી ઘોડો ‘વાયુ’ પ્રથમ સ્થાનેજૈન સમાજ અહિંસાવાદી નહીં હિંસાવાદી છે: શંકરસિંહ વાઘેલાએ નવો વિવાદ છેડ્યો
ગાયોની કતલ કરતા કારખાનાઓ પાસેથી ભાજપ ફંડ મેળવે છે અને જૈનો તેને સપોર્ટ કરે છે, આ કયાની અહિંસા? ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુ એક…
View More જૈન સમાજ અહિંસાવાદી નહીં હિંસાવાદી છે: શંકરસિંહ વાઘેલાએ નવો વિવાદ છેડ્યોગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચન
ગુજરાતમાં ગૃહખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે પોલીસના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગૌ હત્યારાઓની ટાંટીયા તોડ સર્વિસ થશે. કાયદાનો સકંજો એટલો…
View More ગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચનશ્રી હનુમાન ચાલીસા યુવા કથાની ભવ્ય પોથીયાત્રા યોજાઈ
આજે રેસકોર્સમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભ પૂર્વે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. શહેરના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આજે બપોરે 551 પોથીનું…
View More શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની ભવ્ય પોથીયાત્રા યોજાઈબિન હથિયારધારી PSI ભરતીની પરીક્ષા, પેપર-2માં 8656 ઉમેદવારો કવોલિફાઇ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગત 13 એપ્રિલ, 2025ના રોજ લેવામાં આવેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની લેખિત પરીક્ષાના પેપર-2 (ગુજરાતી અને…
View More બિન હથિયારધારી PSI ભરતીની પરીક્ષા, પેપર-2માં 8656 ઉમેદવારો કવોલિફાઇકાલે સ્વદેશી રનના રૂટ ઉપર સવારે 6 થી 9 વાહનો માટે ‘પ્રવેશ-બંધ’ અને ‘નો-પાર્કિંગ’ જાહેર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રવિવારે “સ્વદેશી રન” યોજાનાર હોય આવતીકાલે સવારે-06:00 વગ્યા થી સવારે 9 વાગ્યા સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી બહુમાળી ભવન ચોકથી…
View More કાલે સ્વદેશી રનના રૂટ ઉપર સવારે 6 થી 9 વાહનો માટે ‘પ્રવેશ-બંધ’ અને ‘નો-પાર્કિંગ’ જાહેર