લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળી

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આજે સાંજે ઉદ્ઘાટન થાય તે પૂર્વે 34 જેટલી યાંત્રિક રાઇડ્સની મંજૂરીમાં તંત્રએ ધંધાર્થીઓની ટીંગાટોળી કરી દેતા લોકમેળામાં ધંધો કરી પેટીયુ…

View More લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળી

નિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકા

રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને…

View More નિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકા

સોમનાથ પંથકમાં અનિયમિત વરસાદથી ખેડૂતો આર્થિક સંકટમાં: ખાસ રાહત પેકેજની માંગ

સોમનાથ મત વિસ્તારના ગામો તેમજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં ચાલુ ચોમાસાની સિઝનમાં સર્જાયેલી વરસાદની ભયંકર અનિયમિતતા ના કારણે જગતનો તાત ભારે આર્થિક સંકટમાં મુકાઈ…

View More સોમનાથ પંથકમાં અનિયમિત વરસાદથી ખેડૂતો આર્થિક સંકટમાં: ખાસ રાહત પેકેજની માંગ

દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં 2000 જવાનોનો બંદોબસ્ત

જગત મંદિરમાં દર્શન માટે સ્વર્ગદ્વારથી પ્રવેશ, મોક્ષદ્વારથી બહાર નીકળી શકાશે, જૂતા ઘરની વ્યવસ્થા રસ્તાઓ વન-વે જાહેર, નો પાર્કિંગ ઝોન અને પાર્કિંગ વિસ્તાર નક્કી કરાયા, ડ્રોનથી…

View More દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં 2000 જવાનોનો બંદોબસ્ત

જૂનાગઢની ભાગોળે એક સાથે 10 સિંહોની લટાર

જૂનાગઢ શહેર નજીક પ્લાસવા રોડ અને વેલનાથપરા વિસ્તારમાં 10 સિંહનું ટોળું રસ્તા પર મુક્તપણે લટાર મારવા નીકળતા લોકોને પરસેવો છુટી ગયો હતો. રાત્રિના સમયે શિકારની…

View More જૂનાગઢની ભાગોળે એક સાથે 10 સિંહોની લટાર

જામનગરમાં શ્રાવણી મેળા માટેનો માર્ગ મોકળો: કાલથી મેળાનો થશે પ્રારંભ

જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે તા. 01-09-2026 થી 11/9/26 સુધી યોજાનારા લોકમેળા-2026 ના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી સામે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ માં સામાજિક…

View More જામનગરમાં શ્રાવણી મેળા માટેનો માર્ગ મોકળો: કાલથી મેળાનો થશે પ્રારંભ

જામનગરમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામેની ફરિયાદના વિરોધમાં માર્ચ યોજાઇ

ભાજપ અને RSSના ઇશારે ખોટી રીતે ફરિયાદ દાખલ થઇ હોવાના કર્યા આક્ષેપો બંધારણીય મૂલ્યોના ગંભીર અપમાન સામે કાર્યવાહી કરવાને બદલે, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી…

View More જામનગરમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામેની ફરિયાદના વિરોધમાં માર્ચ યોજાઇ

જૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસ

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અને ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ તંત્ર ભારે કડક મૂડમાં આવી ગયું છે. આ…

View More જૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસ

આજે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાત

ખંભાળિયાના પાદરમાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતકાળના ધારણા પર બેઠા છે. આ ધારણાનો મંગળવારે ચોથો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન…

View More આજે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાત

જે શાળામાં વિદ્યાર્થિની બનીને ઘડાયા, એ જ શાળામાં કરે છે નવી પેઢીનું ઘડતર

જે સંસ્થાએ તેમને શિસ્ત, સેવા અને સંસ્કારનું ભાથું આપ્યું, એ જ સંસ્થામાં પ્રિન્સિપાલ બની વિદ્યાર્થીઓના જીવનને દીપાવે છે ડો.માલાબેન કુંડલિયા રાજકોટ કોટક ક્ધયા વિનય મંદિરના…

View More જે શાળામાં વિદ્યાર્થિની બનીને ઘડાયા, એ જ શાળામાં કરે છે નવી પેઢીનું ઘડતર