અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી…
View More થલતેજમાં કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ: જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોતgujarat
અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળ
અમરેલી જિલ્લાના લીલિયામાં ડબલ મર્ડરની ઘટના બની છે. લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બે મજૂરોની હત્યા કરાઈ છે. વાડીમાં પાર્ક કરેલી તૂફાન પેસેન્જર ગાડીમાં…
View More અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળશહેરી વિસ્તારોમાં નવા બનેલા રસ્તા ખોદવાની મનાઇ
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં નવા બનેલા રસ્તાઓને થોડા જ સમયમાં ટેલિકોમ, પાણી પુરવઠો અને અન્ય યુટિલિટી એજન્સીઓ દ્વારા ફરીથી ખોદી નાખવાની…
View More શહેરી વિસ્તારોમાં નવા બનેલા રસ્તા ખોદવાની મનાઇરાજકોટમાં શેરબજારમાં ડૂબેલા યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં રહેતા યુવકના નાણા શેરબજારમાં ડૂબી જતાં યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. યુવકના આપઘાતથી પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો…
View More રાજકોટમાં શેરબજારમાં ડૂબેલા યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુંઅમદાવાદમાંથી વધુ 61 બાંગ્લાદેશી ઝડપાયા, દેશનિકાલ કરવા તજવીજ
દિવાળીના તહેવારો પૂર્વે અમદાવાદ શહેરમાં સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત…
View More અમદાવાદમાંથી વધુ 61 બાંગ્લાદેશી ઝડપાયા, દેશનિકાલ કરવા તજવીજઓમાનના દરિયામાં સલાયાના વધુ એક વહાણ ઉપર એરસ્ટ્રાઇક
સંયુક્ત અરબ અમીરાત (UAE) થી સોમાલિયા તરફ સામાન્ય કાર્ગો લઈને જઈ રહેલા ગુજરાતના ભારતીય ધ્વજ ધરાવતા વહાણ ’MSV કૂબા’ (MSV QUBA – MNV 2183)પર ઓમાનના…
View More ઓમાનના દરિયામાં સલાયાના વધુ એક વહાણ ઉપર એરસ્ટ્રાઇકપ્રોપેન ગેસમાં 3નો વધારો, ભાવ નેચલર ગેસની લગોલગ
અમેરિકા – ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની સ્થિતિમાં મોરબીના સિરામિક ઉદ્યોગની ખો નીકળી રહી છે.હાલમાં મિડલ ઇસ્ટમાં એકંદરે શાંતિ હોવાની સાથે ગેસનો પુરવઠો અમેરિકા તરફથી આવી…
View More પ્રોપેન ગેસમાં 3નો વધારો, ભાવ નેચલર ગેસની લગોલગઅમદાવાદમાં જમીનનો વિવાદ ઉકેલવાના બહાને વેપારી સાથે 58 કરોડની છેતરપિંડી
અમદાવાદના બોડકદેવમાં રહેતા અને જમીન તથા શેરબજારમાં રોકાણ કરતા એક 42 વર્ષીય વેપારી સાથે 58.92 કરોડ રૂૂપિયાની છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ક્ધસ્ટ્રક્શન…
View More અમદાવાદમાં જમીનનો વિવાદ ઉકેલવાના બહાને વેપારી સાથે 58 કરોડની છેતરપિંડીસુરતમાં 3 સગીરોના હાથે બે સગીરોની ઘાતકી હત્યા
સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલીમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં 2 સગીર મિત્રોની મટન કાપવાના…
View More સુરતમાં 3 સગીરોના હાથે બે સગીરોની ઘાતકી હત્યાહળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીમાં ઘૂસી આવેલા ગાયના વાછરડાને ભગાડવાની સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે વિવાદ વકર્યો હતો. જેમાં પાંચ શખ્સોએ એકસંપ થઈ…
View More હળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલો