મોરબી જિલ્લામાં 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા

મોરબી જીલ્લામાં એક જિલ્લા પંચાયત, એક મહાપાલિકા, ત્રણ પાલિકા અને પાંચ તાલુકા પંચાયત માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના ઉમેદવારી પત્ર ભરવા માટેના…

View More મોરબી જિલ્લામાં 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા

સાંતલપુર હાઈવે ઉપર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 4ના મોત

હાજીપીર દર્શન કરી પરત વારાહી ગામ જતાં મુસ્લિમ પરિવારને અકસ્માત નડયો, પરિવારના બે સભ્યો હજુ ગંભીર પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર આવેલ ગરામડી ગામ…

View More સાંતલપુર હાઈવે ઉપર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 4ના મોત

લગ્ન નોંધણી સુધારાના મામલે સમાજમાં બે ભાગલા

20 ફેબ્રુઆરીના રોજ બહાર પાડેલા ડ્રાફટને 127 સુચનો મળ્યા, તમામનો અભ્યાસ કરી સરકાર નક્કી કરશે કે લગ્ન નોંધણી કઈ રીતે થશે! અનેક લોકોને ‘સ્વતંત્રતા’ છીનવાનાનો…

View More લગ્ન નોંધણી સુધારાના મામલે સમાજમાં બે ભાગલા

સંજય ગઢવી AMCની લડી શકશે ચૂંટણી: હાઇકોર્ટનો આદેશ

  શહેરમાં આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીને લઈને હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટએ સંજયભાઈ ગઢવીને મોટી રાહત આપતા ખોખરા વોર્ડ નંબર 44 ની મતદાર…

View More સંજય ગઢવી AMCની લડી શકશે ચૂંટણી: હાઇકોર્ટનો આદેશ

ગુજરાતમાં ચૂંટણી માટે 39 IAS સિનિયર અધિકારીઓને નિરીક્ષકની જવાબદારી

  રાજકોટ મનપા માટે આલોક કુમાર પાંડે, અ.વાદ માટે અવંતિકા સિંઘ, સુરત માટે ડો. વિનોદ રાય, વડોદરામાં ડો.લોચન સહેરા, ભાવનગરમાં આદ્રા અગ્રવાલ, જામનગરમાં આઈ. એસ.પ્રજાપતિ…

View More ગુજરાતમાં ચૂંટણી માટે 39 IAS સિનિયર અધિકારીઓને નિરીક્ષકની જવાબદારી

સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને રીફલેકટર વગરના વાહનોને 1.73 લાખનો દંડ

ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં ઘટાડો લેવા માટે રીફલેકટર તથા રોંગ સાઈડ ની અસરકારક કામગીરી હાથ ધરી દિવસ પાંચ માં 417 કેસો કરી…

View More સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને રીફલેકટર વગરના વાહનોને 1.73 લાખનો દંડ

જામકંડોરણાના મોટી દુધીવદર ફોફળ-1 સિંચાઈ યોજનામાં પૂરતો પાણીનો જથ્થો

ડેમમાં પાણી થઈ રહ્યું હોવાથી અફવા પ્રસરતા અધિકારીઓનો ખુલાસો જામકંડોરણા ના ફોફળ -1 સિંચાઈ યોજના માથી ધોરાજી સીટી અને જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં પાણી પૂરું પાડવાના…

View More જામકંડોરણાના મોટી દુધીવદર ફોફળ-1 સિંચાઈ યોજનામાં પૂરતો પાણીનો જથ્થો

અનામત મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાની અરજીની કાલે સુપ્રીમમાં સુનાવણી

ગુજરાતમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.…

View More અનામત મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાની અરજીની કાલે સુપ્રીમમાં સુનાવણી

આડાસંબંધના લીધે ઘરેથી નીકળી ગયેલા આધેડે ઝેર પીધું

શહેરના ઠકક્રબાપા વિસ્તારમાં રહેતા અને આરએમસીના સફાઇ કામદાર તરીકે નોકરી કરતા પ્રૌઢ આડા સંબંધના લીધે 10 દિવસથી ઘરેથી નીકળી ગયા બાદ આજે રૈયા રોડ પર…

View More આડાસંબંધના લીધે ઘરેથી નીકળી ગયેલા આધેડે ઝેર પીધું

શહેર ભાજપ દ્વારા ખડગેના નિવેદન સામે મૌન ધરણા

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતને ”અભણ અને મુર્ખ” કહેવાથી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિનું અપમાન…

View More શહેર ભાજપ દ્વારા ખડગેના નિવેદન સામે મૌન ધરણા