જિલ્લા પંચાયતની એક, તાલુકા પંચાયતની બે બેઠક ગુમાવી ચૂંટણી આયોગના પરિપત્ર મુજબ, ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે રહેઠાણ પર શૌચાલય હોવું અનિવાર્ય છે. જો શૌચાલય…
View More ઘરે શૌચાલય ન હોવાથી વડોદરા જિલ્લામાં કોંગ્રેસના 3 ફોર્મ રદgujarat news
ભારે મંદી વચ્ચે રાજકોટ TDSનું રેકોર્ડબ્રેક કલેક્શન
દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ઝોન મુજબ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે જેને પરિપૂર્ણ કરવામાં આવકવેરા વિભાગને ઘણી મહેનત પણ કરવી પડે…
View More ભારે મંદી વચ્ચે રાજકોટ TDSનું રેકોર્ડબ્રેક કલેક્શનકોંગ્રેસનાં ઉમેદવારો ગુપ્તાવાસમાં છતાં અમદાવાદ-વડોદરા-ભાવનગરમાં 4 વિકેટ ખડી
વડોદરામાં ફોર્મ પાછું ખેંચનાર કોંગ્રેસનાં ઉમેદવાર પર પથ્થરમારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અમદાવાદ, વડોદરા, ભાવનગરમાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી…
View More કોંગ્રેસનાં ઉમેદવારો ગુપ્તાવાસમાં છતાં અમદાવાદ-વડોદરા-ભાવનગરમાં 4 વિકેટ ખડીવોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું
ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 13માં એક મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિ જોવા મળી છે. વોર્ડ 13ના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરેલા રાજુભાઈ મૈયડ આહીર…
View More વોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યુંરઘુવંશી સમાજ ટિકિટ કપાતા દુભાયો, ભાજપનું ડેમેજ ક્ધટ્રોલ નિષ્ફળ ?
આગેવાનોને મનાવવા શહેર ભાજપ પ્રમુખની દોડધામ, શનિવારે ‘રઘુવંશી સ્વભિમાન સંમેલન’નું એલાન, વોર્ડ નં.1-2-3-14માં બહોળી સંખ્યામાં રઘુવંશી મતદારો ભાજપનો ‘ખેલ’ બગાડશે ? મહાનગરપાલિકાની ચૂંટણીને આડે ગણતરીના…
View More રઘુવંશી સમાજ ટિકિટ કપાતા દુભાયો, ભાજપનું ડેમેજ ક્ધટ્રોલ નિષ્ફળ ?ખંભાળિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ તરફે આખો વોર્ડ બિનહરીફ જાહેર
– કોંગ્રેસ, “આપ”ના કુલ પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી – ખંભાળિયા નગરપાલિકાની આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે સોમવારે જાહેર…
View More ખંભાળિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ તરફે આખો વોર્ડ બિનહરીફ જાહેરભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કેટરિંગ સંચાલક યુવાનનો આપઘાત
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં…
View More ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કેટરિંગ સંચાલક યુવાનનો આપઘાતખંભાળિયાના દાત્રાણા ગામે પાણીમાં ડૂબી જતા ભાઈ-બહેનના કરુણ મૃત્યુ
અન્ય એક બાળા ગંભીર: પરપ્રાંતીય પરિવાર પર વજ્રાઘાત ખંભાળિયા નજીકના દાત્રાણા ગામે ગતસાંજે તળાવના પાણીમાં ડૂબી જતા પરપ્રાંતિય માસુમાળા તથા તેના નાનાભાઈનું કરુણ મૃત્યુ…
View More ખંભાળિયાના દાત્રાણા ગામે પાણીમાં ડૂબી જતા ભાઈ-બહેનના કરુણ મૃત્યુરાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોત
સુરેન્દ્રનગર સેન્ટ્રલ જેલના કેદીને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયો રાણાવવમાં રહેતાં વૃધ્ધા અઠવાડિયા પહેલા દરગાહએ દર્શન કરવા જતાં હતાં ત્યારે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી…
View More રાણાવાવમાં દરગાહમાં દર્શન કરવા જતાં વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોતગીરના જંગલમાં રેલ સફારી માટે સરવે
રેલવેની ટીમે સાસણ સહિત પાંચ મુખ્ય સ્ટેશનોનું કરેલું નિરીક્ષણ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા ગીરના જંગલમાંથી પસાર થતા ઐતિહાસિક મીટરગેજ રેલવે ખંડને ’રેલ સફારી’…
View More ગીરના જંગલમાં રેલ સફારી માટે સરવે