આંબેડકરના અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં આપઘાત અને આત્મહત્યાની ઘટનાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં આંબેડકરનગર અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા ફીનાઇલ પી…

View More આંબેડકરના અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસ

રૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાં

ગાળો બોલવા મામલે માથાકૂટ થતા યુવક પર આરોપીઓ એ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો, યુવાનની હાલત ગંભીર શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ હુશૈની ચોક…

View More રૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાં

લોધિકામાં એસએમસીના દારૂના દરોડા બાદ પીઆઇ અને પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ

રેન્જ આઇજી નિર્લીપ્તરાયે સસ્પેન્ડનો હુકમ કરતા પોલીસબેડામાં ખળભળાટ લોધીકાના પોલીસ મથકના વિસ્તારના ફાર્મહાઉસમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી 11 લાખનો દારૂૂ ઝડપી લીધાના પ્રકરણમાં જવાબદાર પીઆઇ…

View More લોધિકામાં એસએમસીના દારૂના દરોડા બાદ પીઆઇ અને પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ

શેરબજારમાં ઉંચા વળતરની લાલચે એડવોકેટ સાથે રૂા.62.78 લાખની ઠગાઇ

શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા વકીલ સાથે તેમના જ કૌટુંબિક સંબંધીએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂૂ. 62.78 લાખ ની છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં…

View More શેરબજારમાં ઉંચા વળતરની લાલચે એડવોકેટ સાથે રૂા.62.78 લાખની ઠગાઇ

સુરતમાં ‘ઓપરેશન શુધ્ધિ’ અંતર્ગત 35 લાખનું નકલી ઘી પકડાયું

સચીન જીઆઇડીસીમાં ધમધમતી ફેકટરી ઉપરSOGની ટીમનો દરોડો, બે શખ્સોની ધરપકડ સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ’ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ…

View More સુરતમાં ‘ઓપરેશન શુધ્ધિ’ અંતર્ગત 35 લાખનું નકલી ઘી પકડાયું

ફાયર ફાઈટર અડફેટે મોતને ભેટેલા સ્કૂટર ચાલકને 26 લાખનું વળતર ચૂકવવા મનપાને હુકમ

રાજકોટમાં કેનાલ રોડ ઉપર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડના વીમા વગરના ક્ધડમ વાનની હડફેટે યુવાનના મૃત્યુના બે વર્ષ પહેલાંના ક્લેઇમ કેસમાં અદાલતે રૂૂ.26 લાખ વળતર ચૂકવવા મહાનગરપાલિકા…

View More ફાયર ફાઈટર અડફેટે મોતને ભેટેલા સ્કૂટર ચાલકને 26 લાખનું વળતર ચૂકવવા મનપાને હુકમ

ખોરાણા નજીકથી 1.33 લાખનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ: ચાલક ફરાર

શહેરની ભાગોળે ખોરાણા ગામ નજીક પોલીસે વોચ ગોઠવી વાંકાનેરથી દારૂ ભરી રાજકોટ આવતી રિક્ષાને ઝડપી પાડી 1.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે રિક્ષાચાલક…

View More ખોરાણા નજીકથી 1.33 લાખનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ: ચાલક ફરાર

કુખ્યાત મહિલા પિસ્તોલ સાથે પકડાઇ, હથિયાર સાચવવા આપનાર મિત્ર પણ સકંજામાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે કાલાવડ રોડ…

View More કુખ્યાત મહિલા પિસ્તોલ સાથે પકડાઇ, હથિયાર સાચવવા આપનાર મિત્ર પણ સકંજામાં

પાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધું

શહેરમાં દૂધસાગર રોડ પર એજે સ્ટીલ સામે રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી સગીરા પોતાના ઘર બહાર બેઠી હતી ત્યારે પાડોશમાં રહેતી યુવતીએ સંસ્કાર વગરની…

View More પાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધું

ભાજપના નેતાઓના પહેરા વચ્ચે કોંગ્રેસના મહિલા ઉમેદવારે બુકાની બાંધીને ફોર્મ પરત ખેંચ્યું

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પાલનપુર નગર પાલિકાના વોર્ડ નંબર 11 માં કોંગ્રેસના ઉમેદવાર આરતી…

View More ભાજપના નેતાઓના પહેરા વચ્ચે કોંગ્રેસના મહિલા ઉમેદવારે બુકાની બાંધીને ફોર્મ પરત ખેંચ્યું