1.65 કરોડનો ધુમાડો, છતાં કામગીરીના નામે ‘મીંડુ’: પ્રવર્તમાન કુલપતિ પણ કોન્વોકેશન હોલ મુદ્દે અજાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક નહીં અનેકવિધ પ્રકારની ગેરરીતી આચરવામાં આવતી હોય તેવી…
View More 19 વર્ષ વીતી ગયા છતાં સૌરાષ્ટ્ર યુનિ.નો કોન્વોકેશન હોલ ‘ખંઢેર’gujarat news
જામજોધપુરના મોટી ગોપ ગામે અઢી વર્ષના બાળકનું શ્ર્વાસની બીમારીથી મૃત્યુ
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતુભાઈ ગિધાભાઈ પરમાર નામના શ્રમિક ના અઢી વર્ષના પુત્ર કવિરાજ કે જે છેલ્લા દોઢ વર્ષથી…
View More જામજોધપુરના મોટી ગોપ ગામે અઢી વર્ષના બાળકનું શ્ર્વાસની બીમારીથી મૃત્યુ40 ટકા સ્ટાફ વસતી ગણતરીમાં મૂકાતા પાસપોર્ટમાં લાંબુ વેઇટિંગ
વિદેશમાં પ્રવેશ માટે દોડી રહેલા વિદ્યાર્થીઓ, વિદેશમાં નોકરી માટે તૈયારી કરી રહેલા વ્યાવસાયિકો અને આંતરરાષ્ટ્રીય મુસાફરીનું આયોજન કરી રહેલા પરિવારો ટૂંક સમયમાં પાસપોર્ટ માટે લાંબી…
View More 40 ટકા સ્ટાફ વસતી ગણતરીમાં મૂકાતા પાસપોર્ટમાં લાંબુ વેઇટિંગસૌરાષ્ટ્ર-ઉ.ગુજરાત બાદ હવે સુરતમાં નિર્માણ પામશે ભવ્ય ખોડલધામ
અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં મંદિર-સંકુલ બનાવવાની જાહેરાત કરતા ચેરમેન નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે આજે તારીખ 6 મે ને બુધવારના રોજ સુરત મુકામે…
View More સૌરાષ્ટ્ર-ઉ.ગુજરાત બાદ હવે સુરતમાં નિર્માણ પામશે ભવ્ય ખોડલધામઅમદાવાદ વિમાન દુર્ઘટનાનો ફેકટ ફાઇન્ડિંગ રિપોર્ટ ત્રણ અઠવાડિયામાં રજુ કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ના દુર્ઘટનાની તપાસમાં મહત્વનો આદેશ આપ્યો છે. 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન અકસ્માતની તપાસ કરતી એરક્રાફ્ટ એક્સિડન્ટ…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ફેકટ ફાઇન્ડિંગ રિપોર્ટ ત્રણ અઠવાડિયામાં રજુ કરવા સુપ્રિમ કોર્ટનો આદેશકચ્છના કોટેશ્ર્વર નજીક બિનવારસી પાકિસ્તાની બોટ મળતા તંત્ર એલર્ટ
ભારત-પાકિસ્તાન સરહદે આવેલી કચ્છની ખાડીમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી છે. કચ્છના કોટેશ્વર નજીક આવેલી પડાલા ક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (BSF) એ એક…
View More કચ્છના કોટેશ્ર્વર નજીક બિનવારસી પાકિસ્તાની બોટ મળતા તંત્ર એલર્ટસરધારના વેપારીને સસ્તામાં સળિયા વેચવાની લાલચ આપી રૂપિયા 14.40 લાખની ઠગાઇ
ઇન્ડિયા માર્ટ ઉપર સસ્તામાં સળિયા ખરીદવા માટે સર્ચ કર્યા બાદ ભેજાબાજે ઓનલાઇન પેમેન્ટ મગાવી ખેલ પાડી દીધો રાજકોટમાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો સતત વધી રહ્યા છે.…
View More સરધારના વેપારીને સસ્તામાં સળિયા વેચવાની લાલચ આપી રૂપિયા 14.40 લાખની ઠગાઇકોચિંગ કલાસીસ ‘શૈક્ષણિક સંસ્થા’ નથી, 18 ટકા GST લાગે
ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગનો ચૂકાદો, જીએસટીમાંથી મુક્તિ ફગાવી ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂૂલિંગએ એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 5 થી 12…
View More કોચિંગ કલાસીસ ‘શૈક્ષણિક સંસ્થા’ નથી, 18 ટકા GST લાગેઅલંગ આવતું જહાજ અરબી સમુદ્રમાં ફસાયું, પાક. નેવીએ 7 ક્રૂ મેમ્બર્સને બચાવ્યા
અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાણ માટે આવી રહેલું જહાજ ’એમ.વી. ગૌતમ’ અરબી સમુદ્રમાં ટેકનિકલ ખામીને કારણે ડૂબવા લાગ્યું હતું. આ જહાજમાં 6 ભારતીય અને 1…
View More અલંગ આવતું જહાજ અરબી સમુદ્રમાં ફસાયું, પાક. નેવીએ 7 ક્રૂ મેમ્બર્સને બચાવ્યાસાંઢિયા પુલ તા.20મીએ રેડી, કટારિયા ચોકડીએ કામ 44% પૂર્ણ
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આપી સત્તાવાર માહિતી, લોકાર્પણ માટેની તારીખ મળે તેની જ રાહ કટારિયા ચોકડીના મુખ્ય ચોકમાં અન્ડરબ્રિજના એક ભાગનો સ્લેબ ભરાઇ ગયો, બીજી બાજુનો…
View More સાંઢિયા પુલ તા.20મીએ રેડી, કટારિયા ચોકડીએ કામ 44% પૂર્ણ