મંડળની વાર્ષિક સાધારણ સભામાં સભ્યો, કારોબારી ટીમની કરાઇ નિયુક્તિ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગોંડલ ઝોન ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકા ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન…
View More ગોંડલ ઝોન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે હિરેનભાઇ ખુંટની વરણીgujarat news
ઉનાના ચીખલી ગામે હત્યા કેસ કલાકોમાં ઉકેલાયો
પોલીસે ત્રણ આરોપીને દબોચ્યા, દીવમાં દારૂ પકડાવાના મનદુ:ખમાં મોટરસાઇકલ પર આવી યુવકની ઘાતકી હત્યા કરી હતી: LCB, SOG સહિતની ટીમોના ટેક્નિકલ સર્વેલન્સથી સફળ ઓપરેશન, એક…
View More ઉનાના ચીખલી ગામે હત્યા કેસ કલાકોમાં ઉકેલાયોવડિયા ગ્રામપંચાયત દ્વારા બ્લોક રોડની કામગીરીમાં વાલા-દવલાની નીતિ અપનાવાતા સ્થાનિકોમાં રોષ
ચોક્કસ ઘરોને ટાર્ગેટ કરી મળતિયાઓને લાભ અપાવવા રોડ અડઘી શેરી મૂક્યા બાદ વચ્ચેથી શરૂ કરાયો અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના મથક ગણાતા વડિયામાં થતા વિકાસ…
View More વડિયા ગ્રામપંચાયત દ્વારા બ્લોક રોડની કામગીરીમાં વાલા-દવલાની નીતિ અપનાવાતા સ્થાનિકોમાં રોષસોનીબજારમાં આગની ઘટના બાદ ગે.કા. દિયા ગોલ્ડ બિલ્ડિંગ સીલ
રાજકોટના સોનીબજારમાં ગત સપ્તાહે દિયા ગોલ્ડ નામની પેઢીના બિલ્ડીંગમાં ભિષણ આગ લાગી હતી. અહીં રખાયેલા ગેસના બાટલા ફાટતા આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યુ હતુ. બનાવ…
View More સોનીબજારમાં આગની ઘટના બાદ ગે.કા. દિયા ગોલ્ડ બિલ્ડિંગ સીલવાવડીથી 150 ફૂટ રોડની ડિવાઇડર લાઇટના જનતા લોકાર્પણની ચીમકી
રાજકોટમાં ચૂંટણી અને એ પછી મનપામાં મેયર સહિતના શાસકોની પસંદગી મોડી થતા શહેરના અનેક એવા કામ છે કે જે પુર્ણ થઇ જવા છતા લોકો સુવિધા…
View More વાવડીથી 150 ફૂટ રોડની ડિવાઇડર લાઇટના જનતા લોકાર્પણની ચીમકીપ્રિ-મોન્સૂન કામના ક્રોસ ચેકિંગ માટે કાલે કોર્પોરેટરો વોર્ડ ખૂંદશે
RMCના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટાયેલા સભ્યોની ‘ચેકિંગ સ્કવોર્ડ’ આ રીતે સામૂહિક નીકળી કોન્ટ્રાક્ટરોના કામ ચકાસશે વોંકળા-ડ્રેનેજ સફાઇના કામ કાગળ પર થયા છે કે જમીન પર?…
View More પ્રિ-મોન્સૂન કામના ક્રોસ ચેકિંગ માટે કાલે કોર્પોરેટરો વોર્ડ ખૂંદશેકોઠારિયા રોડ પર બાંધકામ સાઈટ ઉપર દોઢ વર્ષના માસૂમ પર ડેલી પડતાં મોત
મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ સિતારામ સોસાયટીમાં રહેતો પરિવાર કોઠારીયા રોડ પર બાંધકામ સાઈટ પર મજુરી કામ કરતો હતો ત્યારે અકસ્માતે ડેલી પટકાતા દોઢ વર્ષના…
View More કોઠારિયા રોડ પર બાંધકામ સાઈટ ઉપર દોઢ વર્ષના માસૂમ પર ડેલી પડતાં મોતસોમવારથી દરેક જિલ્લા મથકે ‘વિકસીત ભારત સંકલ્પ’ સંમેલન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષની ભવ્ય ઉજવણી કરાશે ગુજરાતના દરેક જિલ્લા મથકોએ તા. 08 થી 14 જૂન દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજવામાં આવશે.…
View More સોમવારથી દરેક જિલ્લા મથકે ‘વિકસીત ભારત સંકલ્પ’ સંમેલનપેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ વચ્ચે 18 જૂનથી ભવ્ય પ્રવેશોત્સવના તાયફા
ગુજરાત રાજ્યમાં ઉનાળુ વેકેશન લંબાવવાની અફવાઓ વચ્ચે આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂૂ કરવાનું જાહેર થઈ ચૂક્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ અને…
View More પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ વચ્ચે 18 જૂનથી ભવ્ય પ્રવેશોત્સવના તાયફાકોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત
જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં ગોંડલ રોડ પર આવેલા ખોડીયારનગરમાં રહેતો યુવાન કોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર હતો ત્યારે…
View More કોરાટ ચોક નજીક બાંધકામ સાઈટ પર યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત