ગીર ગઢડાના ધોકડવા-બેડીયા રોડની કાળી રાત્રે એક આખા પરિવાર માટે કાળરાત્રી બનીને આવી. બે કાર અને એક બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતે રાજકોટના…
View More ગીરગઢડામાં ત્રિપલ અકસ્માત, રાજકોટના યુવાનનું મોતgujarat news
ઘરનો ભો ટાંકો જ બન્યો યમદુત, 3 વર્ષના બાળકને ભરખી ગયો
જામનગરમાં સાતનાલા નજીક મહાદેવ નગર વિસ્તારમાં રહેતા એક ગઢવી પરિવારમાં ગઈકાલે મોડી સાંજે કરૂણાંતિકા સર્જાઇ છે ત્રણ વર્ષના માસુમ બાળકનું રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી…
View More ઘરનો ભો ટાંકો જ બન્યો યમદુત, 3 વર્ષના બાળકને ભરખી ગયોજીવલેણ બનતો રોગચાળો; શાપરની 7 વર્ષની બાળાનું ઝાડા-ઉલટીથી મોત
રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ અવારનવાર રોગચાળાના કારણે અનેક લોકોની જીંદગી કાળના ખપરમાં હોમાઈ છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના શાપરમાં મજુરી અર્થે આવેલા…
View More જીવલેણ બનતો રોગચાળો; શાપરની 7 વર્ષની બાળાનું ઝાડા-ઉલટીથી મોતકલ્યાણપુરના ખીરસરા વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી
કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાની સૂચના મુજબ પી.એસ.આઈ. વી.આર. શુક્લ તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના બી.આર. ઓડેદરા, નેભાભાઈ…
View More કલ્યાણપુરના ખીરસરા વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકીચોટીલાના મોણપરમાં સગીરા ઈજાગ્રસ્ત હાલતમાં મળી; માર માર્યાની તબીબને આશંકા
ચોટીલાના મોણપર ગામે રહેતી સગીરા પોતાના ઘરેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સગીરાને ગળાના ભાગે માર…
View More ચોટીલાના મોણપરમાં સગીરા ઈજાગ્રસ્ત હાલતમાં મળી; માર માર્યાની તબીબને આશંકામોરબીમાં મહિલા ઉપર પાંચ શખ્સોનું દુષ્કર્મ
મોરબી તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ ખાડે ગઈ હોય તેવા એક પછી એક બનાવ સામે આવી રહ્યા છે હજુ બે દિવસ પહેલા મોરબીના…
View More મોરબીમાં મહિલા ઉપર પાંચ શખ્સોનું દુષ્કર્મમોરબીથી 15 જૂને ગાંધીનગર કૂચનું એલાન, ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું
ધરાર વીજલાઇનો નાખવા સામે આક્રોશ, થાંભલાની સાથે સરકારને પણ ઉખેડી ફેંકવાનો હુંકાર કંપનીઓના ઇશારે ખેડૂતો ઉપર પોલીસનું દમન, કિસાન સભામાં ધગધગતા ભાષણો સમગ્ર મોરબી જિલ્લામાં…
View More મોરબીથી 15 જૂને ગાંધીનગર કૂચનું એલાન, ખેડૂત આંદોલન ઉગ્ર બન્યુંખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયાથી આશરે 10 કિલોમીટર દૂર લલીયા ગામના પાટીયા પાસેથી પાસેથી જી.જે. 03 એમ.એફ. 9389 નંબરના એક મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ભાણવડ તાલુકાના કંટોલિયા ગામના…
View More ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદ
બે સગાભાઇઓ સહિત 4 સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં જમીન માપણીના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધાક-ધમકીનો મામલો સામે આવ્યો…
View More ગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ દ્વારા ચેમ્બર પ્રમુખનું અપમાન
ટિકિટ સમસ્યાઓ અંગે રજૂઆત સાંભળવાને બદલે પ્રમુખને અપમાનિત કરી કાઢી મૂકાયા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ…
View More ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ દ્વારા ચેમ્બર પ્રમુખનું અપમાન