વિંછીયાના હાથસણી ગામે રહેતી યુવતીને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું સારવારમાં મોત નિપજતાં…
View More વિંછીયાના હાથસણીમાં પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રીનો ઝેર પી આપઘાતgujarat news
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો: 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
રાજ્યમાં ચોમાસાએ હવે જોરદાર બેટિંગ શરુ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ તો…
View More રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો: 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચજેતપુર રણુજા મંદિરના મહંતનો કૂવામાં પડી આપઘાત
ગંભીર બીમારીથી કંટાળી આત્યંતિક પગલું ભર્યાની સ્યુસાઇડ નોટ મળી રાજકોટ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને આઘાત ફેલાવી દેનારા એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે.…
View More જેતપુર રણુજા મંદિરના મહંતનો કૂવામાં પડી આપઘાતજસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાત
જસદણના આંબરડી ગામે શિક્ષકે ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગતો મુજબ જસદણ આબરડી ગામે શિક્ષક કશ્યપભાઈ જળુએ ઘરે એકલા…
View More જસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાતબે ન્યાયધીશોના વિરોધમાં રાજકોટના વકીલોની હડતાળ
મુખ્ય પ્રવેશદ્વાર પાસે સૂત્રોચ્ચાર તમામ કોર્ટની કાર્યવાહી ઠપ, આગળની રણનીતિ માટે કાલે જનરલ બોર્ડ શહેરની ઘંટેશ્વર નજીક નવી કોર્ટના બે ન્યાયાધીશોની ગેરવર્તણુકના બાબતે વકીલો દ્વારા…
View More બે ન્યાયધીશોના વિરોધમાં રાજકોટના વકીલોની હડતાળકલેકટરે કરેલા ડિમોલિશનમાં માર્ગ-મકાન વિભાગના રજવાડી ખર્ચા!
મ્યુનિ.કોર્પોરેશનને પણ આંટી મારે તેવા રેટ કોન્ટ્રાકટ; 200 મિ.લી.પાણીની બોટલનો ભાવ રૂા.9, બિસ્કીટના 10 રૂા.ના પેકેટના 65 થી 70, મેથીના 200 ગ્રામ ખાખરાના રૂા.130ના ભાવ…
View More કલેકટરે કરેલા ડિમોલિશનમાં માર્ગ-મકાન વિભાગના રજવાડી ખર્ચા!હૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બે બનાવોમાં…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈજોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત, તબીબી બેદરકારીનો આક્ષેપ
દોઢ વર્ષથી મૈત્રી કરાર કરી રહેતી મુસ્લિમ યુવતીએ બે જોડિયા પુત્રને જન્મ આપ્યા બાદ મોત નીપજ્યું મૃતકના માતાએ કહ્યું,ઝનાના હોસ્પિટલના તબીબોએ સરખું ધ્યાન આપ્યું હોત…
View More જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત, તબીબી બેદરકારીનો આક્ષેપમનપાની તિજોરી છલકાઇ; મિલકત વેરા વિભાગની રૂા.241.73 કરોડની વસૂલાત
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04-2026 ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:-25-06-2026 સુધીના ના રોજ…
View More મનપાની તિજોરી છલકાઇ; મિલકત વેરા વિભાગની રૂા.241.73 કરોડની વસૂલાતઅવકાશમાં આજે ‘સ્ટ્રોબેરી મૂન’નો નજારો, સોનેરી થાળી જેવો ચમકશે ચંદ્ર
આજે આકાશમાં ‘સ્ટ્રોબેરી મૂન’નો નયનરમ્ય ખગોળિય નજારો જોવા મળશે, જેને આ વર્ષની સૌથી મોટી અને ચર્ચિત અવકાશી ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. આ માત્ર એક…
View More અવકાશમાં આજે ‘સ્ટ્રોબેરી મૂન’નો નજારો, સોનેરી થાળી જેવો ચમકશે ચંદ્ર