સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂના વેપાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને ડામવા જિલ્લાપોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જુનાગઢ રેન્જના ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા…
View More ગીરગઢડાના ઉંદરી ગામે દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈgujarat news
ગોંડલ નજીક હડમતાળા જીઆઇડીસીમાં પ્લાસ્ટિકનાં કારખાનામાં ભીષણ આગ
કિંમતી મશીનરી અને કાચો તથા તૈયાર માલ બળી ગયો ગોંડલ નજીક આવેલાં હડમતાળા જીઆઇડીસી માં આવેલાં એચ.ડી.પોલી પ્લાસ્ટ નામનાં કારખાના માં ગતમોડી રાતે આગ લાગી…
View More ગોંડલ નજીક હડમતાળા જીઆઇડીસીમાં પ્લાસ્ટિકનાં કારખાનામાં ભીષણ આગરાજકોટ પંથકમાં વીજશોક લાગતા વીજ કર્મચારી અને વૃદ્ધનું મોત
રાજકોટ પંથકમાં વીજ કરંટ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રીબ ગામે થાંભલા પર રિપેરિંગ કામ કરી રહેલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ કર્મચારીનું…
View More રાજકોટ પંથકમાં વીજશોક લાગતા વીજ કર્મચારી અને વૃદ્ધનું મોતગોંડલ: સિવિલ હોસ્પિટલ સામે નદીના પટ્ટમાં નગરપાલિકાનું ડિમોલિશન
ગોંડલ નગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ સામે આવેલ ખાડા વિસ્તારમાં તેમજ ગોંડલી નદીના પટ્ટમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગોંડલી નદી…
View More ગોંડલ: સિવિલ હોસ્પિટલ સામે નદીના પટ્ટમાં નગરપાલિકાનું ડિમોલિશનગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઈંચ ખાબક્યો
ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અમરેલી જિલ્લામાં…
View More ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઈંચ ખાબક્યોમહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળ
રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાથી ઠેબચડા ગામ વચ્ચે જેટકો પાવર હાઉસની બાજુમાંથી અજાણ્યા આશરે 35 થી 38 વર્ષના પુરૂૂષનો ફુલાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં આજીડેમ પોલીસે…
View More મહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળરાજકોટમાં ચોરીની બે ઘટના; રોકડ અને દાગીના સહિત બે લાખની ચોરી
રાજકોટ શહેરમાં ચોરીની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે,જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાંધીગ્રામ-2 અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ચોરીની ઘટનાઓમાં…
View More રાજકોટમાં ચોરીની બે ઘટના; રોકડ અને દાગીના સહિત બે લાખની ચોરીહૃદયરોગના હુમલાનો ઉપાડો યથાવત: વેપારી સહિત 3નાં મોત
રાજકોટમાં ગોકુલધામ પાસે રહેતાં અને કોસ્મેટીકનો ધંધો કરતાં વેપારી અને બે પ્રૌઢાનું હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો યથાવત: વેપારી સહિત 3નાં મોતજસદણના ગઢવી પરિવારના 4 દીકરા-દીકરીએ આદિવાસી બની સરકારી નોકરી હડપી
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પરિવાળા ગામના માણસુરભાઈ પાલીયા પરિવાર સામે સરકારી ભરતીઓમાં બોગસ આદિવાસી (ST) સર્ટિફિકેટના આધારે નોકરીઓ મેળવવાના ગંભીર આક્ષેપો ઊભા થયા છે. આ…
View More જસદણના ગઢવી પરિવારના 4 દીકરા-દીકરીએ આદિવાસી બની સરકારી નોકરી હડપીવરસતા વરસાદમાં સ્કૂટર ઉપર યુવાનની ન્યૂડ સવારી!
રાજકોટના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર વરસતા વરસાદમાં એક યુવાન તદન નગ્ન અવસ્થામાં સ્કૂટર રાઇડ પર નીકળી પડતા લોકોને જોણુ થયું હતું. આ મહાશયના પરાક્રમનો કોઇએ…
View More વરસતા વરસાદમાં સ્કૂટર ઉપર યુવાનની ન્યૂડ સવારી!