અમરેલી નજીક રેવન્યુ વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક અત્યંત દુ:ખદ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું છે કે, સિંહ-સિંહણના મેટિંગ…
View More અમરેલીમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર પરિમલ નથવાણીની ગંભીર ચિંતાgujarat news
જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સોમવાર સુધી બાજવા સ્ટેશન સુધી જશે
વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 અને 5 ના એક્સટેન્શન ના સિવિલ વર્ક વગેરે કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી રાજકોટ…
View More જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સોમવાર સુધી બાજવા સ્ટેશન સુધી જશેતાલાલાની હોસ્ટેલમાં અભ્યાસ કરતા છાત્ર પર દીપડાનો હુમલો
પ્રભાસપાટણ મા રહેતો ઉત્સવ માનસિંહભાઈ ચાવડા ધોરણ 12 મા તાલલા ખાતે આવેલ ફોટોન સંકુલ મા અભ્યાસ કરતો હતો અને રાત્રે ના 12 કલાક ના અરસામાં…
View More તાલાલાની હોસ્ટેલમાં અભ્યાસ કરતા છાત્ર પર દીપડાનો હુમલોમોરબીના નગરસેવકોને મળશે રૂા.7000નો પગાર
મોરબી મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી જેમાં મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી સમિતિના અધ્યક્ષની ઓફિસના ખર્ચા, તમામ કોર્પોરેટરના પગાર સહિતના ભથ્થા…
View More મોરબીના નગરસેવકોને મળશે રૂા.7000નો પગારસોમનાથના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ઘટ; દર્દીઓ હેરાન પરેશાન
એકમાત્ર ડોક્ટર પર 300થી વધુ દર્દીઓનું ભારણ: તાત્કાલિક નિમણૂકની માંગ સોમનાથ- પ્રભાસ -પાટણમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દવાખાનામાં ડોક્ટરોની જગ્યા ખાલી- પ્રજા- દર્દીઓ ત્રાહિમામ પ્રભાસ પાટણ…
View More સોમનાથના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ઘટ; દર્દીઓ હેરાન પરેશાનસોમનાથ પોલીસે રૂા.11.76 લાખના 1878 નંગ દારૂની બોટલો પર ફેરવ્યું બુલડોઝર
પાટણ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહીબીશન ના ગુન્હામા પકડાયેલ પ્રોહી મુદ્દામાલ સમયસર નાશ કરવા અંગે ઉચ્ચ અધિકારીઓ ની સુચના કરેલ હોય જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક…
View More સોમનાથ પોલીસે રૂા.11.76 લાખના 1878 નંગ દારૂની બોટલો પર ફેરવ્યું બુલડોઝરગોંડલના દડવા હમીરપરાની 108ની ટીમે સંજીવની બની નવજાત શિશુને આપ્યું નવું જીવન
108ની ટીમે સતત અડધો કલાક સીપીઆર અને કૃત્રિમ શ્ર્વાસ આપતા હૃદય ધબકતું થયું ગોંડલ તાલુકાના દડવા હમીરપરાની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ફોન પર ડોક્ટરના માર્ગદર્શન…
View More ગોંડલના દડવા હમીરપરાની 108ની ટીમે સંજીવની બની નવજાત શિશુને આપ્યું નવું જીવનઉનામાં ANTFCID ક્રાઇમનો દરોડો: 9 કિલો ગાંજાના છોડ સાથે મહિલા ઝડપાઇ
ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોના ઉત્પાદન અને હેરફેર સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ (ANTF) જુનાગઢ વિંગ, રાજકોટ ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે.…
View More ઉનામાં ANTFCID ક્રાઇમનો દરોડો: 9 કિલો ગાંજાના છોડ સાથે મહિલા ઝડપાઇ6 મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ બમણું થઇ ગયું
ગુજરાતમાં જાન્યુઆરીથી જુન-26 સુધીમાં 55344 ટુ વ્હીલર-ફોર વ્હીલર વેચાયા, હાઇબ્ર્રીડ મોડેલની ડીમાન્ડ પણ વધી ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની ગતિ વધી રહી છે, ગયા વર્ષની સરખામણીમાં…
View More 6 મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ બમણું થઇ ગયુંશિક્ષણનું ખાનગીકરણ, ગુજરાતમાં ખાનગી પુસ્તકો-સ્ટેશનરીનો 3500 કરોડનો ધંધો
સરકારી શાળાઓની હાલત કથળી અને સુવિધાનો અભાવ હોવાથી મધ્યમવર્ગના માતા-પિતા બાળકોના ભવિષ્ય માટે ખાનગી શાળાઓ તરફ દોટ મૂકી રહ્યા છે. પણ એની સાથે જ વાલીઓ…
View More શિક્ષણનું ખાનગીકરણ, ગુજરાતમાં ખાનગી પુસ્તકો-સ્ટેશનરીનો 3500 કરોડનો ધંધો