તિજોરીના તાળાં તોડતો તસ્કર સીસીટીવીમાં કેદ ધ્રાંગધ્રા ના બગીચા રોડ પર આવેલા વોટર સપ્લાય ના કારખાનામાં રાત્રીના સમયે શટરના તાળા તોડી તિજોરીમાં પડેલા 60 હજાર…
View More ધ્રાંગધ્રાના વોટર સપ્લાયના કારખાનામાં 60 હજારની ચોરીgujarat news
ખંભાળિયામાં શાળાની આજુબાજુ તમાકુ વેચતા 16 વેપારી દંડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારના નિયમ મુજબ શાળા અને કોલેજની આજુબાજુના વિસ્તારમાં તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોય, આ સંદર્ભે આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા આસામીઓ…
View More ખંભાળિયામાં શાળાની આજુબાજુ તમાકુ વેચતા 16 વેપારી દંડાયાઅમરેલી પોલીસની ટીમે ડ્રોન ઉડાડી તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવતેર પકડ્યું
ધારી પોલીસ મથકની પાછળ છ માસથી વાવેલો 117 કિલો લીલો ગાંજો કબજે કરાયો ધારી પોલીસ ઇંગ્લીશ, દેશી દારૂૂ, રેતી અને વાહનોની હપ્તાખોરીમા વ્યસ્ત છે તેવા…
View More અમરેલી પોલીસની ટીમે ડ્રોન ઉડાડી તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવતેર પકડ્યુંરાજુલામાં ખાનગી ટ્રાવેલ્સ ગટરના ખાડામાં લટકી પડી: મુસાફરોમાં દેકારો
રાજુલા શહેરમાં મહુવા જગાતનાકા પાસે સાંજના સમયે કુળદેવી ટ્રાવેલ્સ નામની બસ જે ઉના સુરત જતી હતી જે રાજુલા થી સાંજના સાત કલાકે ઊપડી જે મહુવા…
View More રાજુલામાં ખાનગી ટ્રાવેલ્સ ગટરના ખાડામાં લટકી પડી: મુસાફરોમાં દેકારોખંભાળિયામાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા પોલીસ મથકમાં વિદેશી દારૂૂ સંદર્ભે ગત તારીખ 11 જૂનના રોજ એક ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં મૂળ ખંભાળિયામાં આહીર સમાજની વાડી સામે રહેતા અને…
View More ખંભાળિયામાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોરાજુલાના ચારોડિયા ગામ નજીક શ્રમિક પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો
અમરેલીના રાજુલા તાલુકાના ચારોડીયા ગામ નજીક મજૂર પરિવાર ચાલીને જઈ રહ્યો હતો, આ દરમિયાન ઝેરી મધ માખીના ઝુડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેથી અફડાતફડી…
View More રાજુલાના ચારોડિયા ગામ નજીક શ્રમિક પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલોમોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદ
ઓફિસે બોલાવી ધમકી આપી હોવાની રાવમોરબીમાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે અનેક પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ નીવડી છે ત્યારે મોરબીમાં યુવકે એક શખ્સ પાસેથી વ્યાજે રૂૂપિયા…
View More મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદધ્રાંગધ્રાના મોચીવાડ સહિતના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ
ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર સહિત વિસ્તારોમાં જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફલો, ધ્રાંગધ્રા ડિવીઝન, તાલુકા પોલીસ તથા સીટી પોલીસ અને હોમ ગાર્ડ સહિત…
View More ધ્રાંગધ્રાના મોચીવાડ સહિતના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગકર્મયોગના છ સિધ્ધાંતોને જીવનમાં ઉતારી કામ કરજો: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા…
View More કર્મયોગના છ સિધ્ધાંતોને જીવનમાં ઉતારી કામ કરજો: મુખ્યમંત્રી