ધ્રાંગધ્રાના વોટર સપ્લાયના કારખાનામાં 60 હજારની ચોરી

તિજોરીના તાળાં તોડતો તસ્કર સીસીટીવીમાં કેદ ધ્રાંગધ્રા ના બગીચા રોડ પર આવેલા વોટર સપ્લાય ના કારખાનામાં રાત્રીના સમયે શટરના તાળા તોડી તિજોરીમાં પડેલા 60 હજાર…

તિજોરીના તાળાં તોડતો તસ્કર સીસીટીવીમાં કેદ

ધ્રાંગધ્રા ના બગીચા રોડ પર આવેલા વોટર સપ્લાય ના કારખાનામાં રાત્રીના સમયે શટરના તાળા તોડી તિજોરીમાં પડેલા 60 હજાર ની રોકડ લઈને ચોર ફરાર થઇ ગયો હતો ત્યારે ચોરી કરતા સીસીટીવી કેમેરા જડપાય ગયો હતો.


ધ્રાંગધ્રા શહેરી વિસ્તારો માં રાત્રિ ચોરી નાં બનાવો વધ્યા છે ચોરો દ્ધારા પોલીસ ને ખુલો પડકાર સી સી ટી વી હોવાં છતાં ચોર દ્વારા ચોરી ને અંદાજ આપવામાં આવે છે પોલીસ પાસે.સીસી ટીવી વિડ્યો હોવાં છતાં પોલીસ પકડ માં.ચોરો નથી આવતાં. ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર માં મધ્યસ્થ વિસ્તાર ઋતુરાજ સિનેમા પાસે આવેલ વોટર સપ્લાયર્સ ફેકટરી માં અંદાજે 60 હજાર થી વધુ રોકડ રકમ ની ચોરી થવા ના સમાચાર મળવા પાત્ર છે ત્યારે ચોર દ્વારા ઈલે.સાધન થી સટ્રર નાં તાડાં તોડી ને અંદર પડેલ રોકડ રકમ અને રૂૂપિયા નીં બચત કરવામાં આવતી પેટી ને લઈ ને રફચક્ર. થયા હતા જ્યારે સી.સી.ટી.વી. હોવાં છતાં ચોર દ્વારા ચોરી ને.અંદાજ આપવામાં આવે છે થોડા દિવસ પહેલા ચડી બનિયા ગેંગ પણ એક કંપનીમાં સટર ના તાડા તોડતા હોય એવા ટીવી જોવા મળ્યા હતા ત્યારે ફરી વોટર સપ્લાયર્સ ફેકટરી માં.ચોરો દ્વારા રોકડ. રક્મ ની.ચોરી કરવામાં આવી હતી… ધાંગધ્રા સીટી પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે ચોરો ને પકડવાની તજવીર હાથ ધરવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *