મોરબીમાં રહેતો અને ધો.1માં અભ્યાસ કરતો 12 વર્ષનો બાળક ઈલેકટ્રીક તાર પર બેઠેલા કબુતર પકડવા જતો હતો ત્યારે વીજ પોલને અડતાની સાથે જ કરંટ લાગતાં…
View More મોરબીમાં ઈલક્ટ્રિક તાર પર બેઠેલા કબૂતર પકડવા જતાં ધો.1ના છાત્રનું વીજશોકથી મોતgujarat news
થાનમાં પ્રેમી સાથે ભાગેલી પુત્રીના વિયોગમાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
થાનમાં પુત્રી પ્રેમી સાથે ભાગી જતાં વિયોગમાં પિતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ…
View More થાનમાં પ્રેમી સાથે ભાગેલી પુત્રીના વિયોગમાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસપ્રેમલગ્ન કરનાર પુત્ર-પુત્રવધૂએ માતા-પિતા ઉપર કર્યો કુહાડીથી ખુની હુમલો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને તેની પત્નીએ માતા-પિતા સહિત પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.…
View More પ્રેમલગ્ન કરનાર પુત્ર-પુત્રવધૂએ માતા-પિતા ઉપર કર્યો કુહાડીથી ખુની હુમલોજામકંડોરણાના સોડવદરમાં ગૌચરની જમીન ઉપર હોટલ બનાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગ
જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે સરકારી ગૌચરની જમીન પર અનઅધિકૃત રીતે કબજો કરી, વાણિજ્યિક હેતુ માટે હોટલ બનાવાના મામલામાં હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો છે. નોટીસ…
View More જામકંડોરણાના સોડવદરમાં ગૌચરની જમીન ઉપર હોટલ બનાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગભાવનગરમાં ગુરૂવારે યોજાશે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા
50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે અખાડા અને નાસિકના ઢોલ જોડાશે 3 ટન ચણાની પ્રસાદી તૈયાર, સવારે આઠ…
View More ભાવનગરમાં ગુરૂવારે યોજાશે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાજસદણના ગઢાળામાં ઘોડીપાસાની જુગાર કલબ પર દરોડો, ચાર શખ્સો ઝડપાયા
જસદણના ગઢાળા ગામ પાસે ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની જુગાર ક્લબ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમે મધરાતે સપાટો બોલાવ્યો હતો. દરોડાથી જુગારધામ…
View More જસદણના ગઢાળામાં ઘોડીપાસાની જુગાર કલબ પર દરોડો, ચાર શખ્સો ઝડપાયામોરબીના પીપળી પાસે બાઇક ખાડામાં ખાબકતા ચાલકનું મોત
જેતપર મોરબી રોડ પર પીપળી ગામ નજીક બાઈક ચાલક રોડ સાઈડમાં આવેલ ખાડામાં પડ્યો હતો બાઈક સહીત નીચે પડી જતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીના પીપળી પાસે બાઇક ખાડામાં ખાબકતા ચાલકનું મોતઅંજાર નજીક પાણીના ખાડામાં મહિલાને ધક્કો મારી હત્યાની આશંકા, ગુનો નોંધાયો
આરોપી પરેશાન કરતો હોવાથી ચાર મહિના પહેલા મૃતકે દવા પીધી હતી શિણાય થી અંજાર જતા રોડ ઉપર આવેલા પાણીના ખાડામાં પગ ધોવા માટે ગયેલા મહિલાને…
View More અંજાર નજીક પાણીના ખાડામાં મહિલાને ધક્કો મારી હત્યાની આશંકા, ગુનો નોંધાયોકોટડાસાંગાણીના પિપલાણામાં ક્રેઈનની ગડર માથે પડતાં યુવાનનું મોત
શાપર-વેરાવળમાં રહેતો યુવાન કોટડાસાંગાણીના પિપલાણા ગામે કારખાનામાં કામ કરતો હતો ત્યારે ક્રેઈનની ગડર અકસ્માતે તુટી માથે પડી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં…
View More કોટડાસાંગાણીના પિપલાણામાં ક્રેઈનની ગડર માથે પડતાં યુવાનનું મોતમૂળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલટી ખાઈ જતાં ચાલકનું મોત
યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત; મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો મુળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલ્ટી ખાઈ જતાં ચાલકનું મોત નિપજ્યું હતું. યુવકના…
View More મૂળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલટી ખાઈ જતાં ચાલકનું મોત