નાગરિકોના ટેક્સનું શું થાય છે? સરકારોની જવાબદારી પર સવાલ: દેશના અર્થતંત્રમાં પારદર્શકતા અંગે નાગરિકોમાં સર્જનાત્મકતાનો અભાવ: દેશ વ્યવહાર અને નાગરિકોની ઉદાસીનતા: એક વિચાર આપણે આપણા…
View More સરકારી ખર્ચના હિસાબથી નાગરિકો કેમ અંધારામાં?gujarat news
ગોંડલના ભુણાવામાં બે ભાઈના પરિવાર વચ્ચે ધિંગાણું, 3 ઘાયલ
જેસીબી ચલાવવા બાબતે છેલ્લા બે માસથી ચાલતી માથાકૂટમાં ફરી ડખો, હત્યાની કોશિશનો ગુનો ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા બે દરબાર ભાઈઓ વચ્ચે છેલ્લા બે માસથી…
View More ગોંડલના ભુણાવામાં બે ભાઈના પરિવાર વચ્ચે ધિંગાણું, 3 ઘાયલલાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોત
જસદણના ભાડલા ગામે રહેતા વૃદ્ધ પત્નીને ઉતારી લાઈટ બિલ ભરવા જતા હતા. ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા બાઈક ચાલકે વૃદ્ધના બાઈકને ઠોકરે ચડાવ્યું…
View More લાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોતશુક્રવારથી ભાજપના મહાનગરો- જિલ્લા પ્રમુખો માટે ફોર્મ ભરવાનું શરૂ
ભારતીય જનતા પાર્ટીએ બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરી દીધા પછી હવે 3 જાન્યુઆરીથી 9 મહાનગરો અને 33 જિલ્લાના પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા હાથ…
View More શુક્રવારથી ભાજપના મહાનગરો- જિલ્લા પ્રમુખો માટે ફોર્મ ભરવાનું શરૂઅનંત અંબાણીના કાંડે રૂા.22 કરોડની ઘડિયાળ, વિશ્ર્વમાં બન્યા છે માત્ર 3 પીસ
રિચર્ડ મેલેનું દુર્લભ કલેક્શન વધારે છે જુનિયર અંબાણીની શોભા અંબાણી પરિવાર હંમેશા તેમના અનોખા કલેક્શન માટે ચર્ચામાં રહે છે, પછી તે જ્વેલરી હોય, કપડાં…
View More અનંત અંબાણીના કાંડે રૂા.22 કરોડની ઘડિયાળ, વિશ્ર્વમાં બન્યા છે માત્ર 3 પીસબરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી
ભાણવડ પંથકના સ્થાનિક પોલીસ દ્વારા દેશી-વિદેશી દારૂૂ અંગે હાથ ધરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂૂની બે ભઠ્ઠી પર દોરડાઓ પાડવામાં…
View More બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકીભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા
આઠ વર્ષ પુર્વે ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા આધેડે 11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય કરતા આ અંગેનો કેસ ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ…
View More ભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા2024માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 3.40 લાખ ફોર વ્હિલનું વેચાણ
ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર માંગ જોવા મળી, દિવાળીના મહિનામાં 6 લાખ કરતા ઓછી કિંમતની કારની ડિમાન્ડ નીકળતા 53178 ગાડી વેચાઇ ગુજરાતનું પેસેન્જર વ્હીકલ (PV) માર્કેટ 2024માં…
View More 2024માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 3.40 લાખ ફોર વ્હિલનું વેચાણહિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત
ચોટીલા નજીક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડયો ચોટીલામાં આવેલા થાન રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા આધેડ ચાલીને બીડી લેવા જતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે…
View More હિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોતગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 107 સ્પર્ધકો દોટ મૂકશે
39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.5 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે. જેમાં રાજ્યભરમાંથી 1207 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે.…
View More ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 107 સ્પર્ધકો દોટ મૂકશે