રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ, ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર. એ.…
View More કોટડા સાંગાણીના ભાડવા પાસેથી રૂા.1.92 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઇgujarat news
ભાવનગરમાં એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે ‘દારૂ’ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ
ભાવનગર શહેરમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ગુજરાત રાજ્યની બીજા નંબરની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા ભાવનગર પોલીસ…
View More ભાવનગરમાં એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે ‘દારૂ’ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશગોંડલના ઘોઘાવદરથી અપહરણ, બળાત્કાર અને પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી પાંચ વર્ષે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને એક મોટી સફળતા મળી છે. ગોંડલ તાલુકામાં સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના તેમજ ત્યારબાદ શાપર પોલીસના જાપ્તામાંથી ફરાર…
View More ગોંડલના ઘોઘાવદરથી અપહરણ, બળાત્કાર અને પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી પાંચ વર્ષે ઝડપાયોજૂનાગઢના ભવનાથમાં મંગલસૂત્રની ચોરીની શંકાએ આધેડની છરીના ઘા ઝીંકી હત્યા
શહેરમાં વાઘેશ્વરી મંદિર સામે સોમવારની મોડી રાત્રે મૂળ કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામના વતની અને છેલ્લા ચારેક વર્ષથી ભવનાથ વિસ્તારમાં સાધુ તરીકે રહેતા 50 વર્ષીય ભરતભાઇ…
View More જૂનાગઢના ભવનાથમાં મંગલસૂત્રની ચોરીની શંકાએ આધેડની છરીના ઘા ઝીંકી હત્યાઓખાના આરંભડા ગામે છૂટાછેડાનો ખાર રાખી, પૂર્વ જમાઈ દ્વારા સસરાની હત્યા
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક આધેડને તેમના પૂર્વ જમાઈ, વેવાઈ તેમજ જમાઈના મિત્ર દ્વારા ઘાતક હુમલો કરી, મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.…
View More ઓખાના આરંભડા ગામે છૂટાછેડાનો ખાર રાખી, પૂર્વ જમાઈ દ્વારા સસરાની હત્યામોરબીમાં મની ટ્રાન્સફરના ચાર્જ પેટે મોબાઇલના ધંધાર્થીએ 170 રૂપિયા માંગતા ગ્રાહકે કર્યો હુમલો
મોરબીના લીલાપરથી નવાગામ જતા રોડ પર આવેલી એક મોબાઈલની દુકાનમાં મની ટ્રાન્સફરના ચાર્જના નજીવા રૂૂપિયા બાબતે ગ્રાહક અને વેપારી વચ્ચે બબાલ થઇ હતી. જેમાં એકાઉન્ટમાં…
View More મોરબીમાં મની ટ્રાન્સફરના ચાર્જ પેટે મોબાઇલના ધંધાર્થીએ 170 રૂપિયા માંગતા ગ્રાહકે કર્યો હુમલોPIની કાનૂની પ્રક્રિયા રદ્ કરવાની અરજી ફગાવતી હાઇકોર્ટ
ગીર સોમનાથ ACB પોલીસ મથકે વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનામાં ઉના પોલીસ મથકના પીઆઇ નિલેશ ગોસ્વામી, એએસ આઇ નિલેશ મૈયા અને નાગરિક આરોપી નીલેશકુમાર…
View More PIની કાનૂની પ્રક્રિયા રદ્ કરવાની અરજી ફગાવતી હાઇકોર્ટવેરાવળમાં SMC ઉપર થયેલ હુમલાના નિર્દોષોને ખોટી રીતે ફસાવ્યાનો ધારાસભ્ય ચુડાસમાનો આક્ષેપ
વેરાવળના કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલા બાદ નોંધાયેલા ગુનામાં નિર્દોષ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય એ કર્યો…
View More વેરાવળમાં SMC ઉપર થયેલ હુમલાના નિર્દોષોને ખોટી રીતે ફસાવ્યાનો ધારાસભ્ય ચુડાસમાનો આક્ષેપદ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરાશે
દ્વારકાના જગતમંદિરમાં આજે બુધવાર તા. 15 જુલાઈના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂૂપની રથયાત્રાનું આયોજન કરાયું છે.…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરાશેજન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ, પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો
લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.2થી 6 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ,…
View More જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ, પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો