જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર…
View More GPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષાgujarat news
યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો
જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમીની માતા અને પિતરાઈ ભાઈને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ…
View More યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલોજોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ
જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ…
View More જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલશંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇ
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષથી રૂૂપિયા નહીં ચૂકવી એક…
View More શંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇખંભાળિયા-જામનગર રોડ પર અકસ્માત, ભાતેલ ગામના બાઇકચાલક યુવાનનું મોત
ખંભાળિયા – જામનગર માર્ગ પર મંગળવારે સાંજના સમયે એક મોટરસાયકલ આડે આખલો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવની વિગત એવી…
View More ખંભાળિયા-જામનગર રોડ પર અકસ્માત, ભાતેલ ગામના બાઇકચાલક યુવાનનું મોતજેતપુરમાં ઘરકંકાસમાં પતિના હાથે પત્નીની હત્યા
નિદ્રાધીન પત્નીને ધોકા મારી મોતને ઘાટ ઉતારી: પતિ પોલીસ સ્ટેશને હાજર થયો જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસના કારણે પતિએ ધોકા ફટકારી પત્નીની હત્યા કરી નાખતા…
View More જેતપુરમાં ઘરકંકાસમાં પતિના હાથે પત્નીની હત્યારૂપાવટી ગામના સરપંચના પત્ની અને માતાએ ઉપસરપંચના ત્રાસથી ડીડીઓ કચેરીમાં ઝેર પીધું
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં બે મહિલાઓએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. રૂૂપાવટી ગામના સરપંચના પત્નિ, માતાએ ડીડીઓ કચેરીમાં ઝેર ગટગટાવ્યું…
View More રૂપાવટી ગામના સરપંચના પત્ની અને માતાએ ઉપસરપંચના ત્રાસથી ડીડીઓ કચેરીમાં ઝેર પીધુંગુજરાતનો પ્રચલિત ‘મણિયારા રાસ’ ત્રીજા ક્રમે વિજેતા
ગણતંત્ર દિનની ઉજવણીની પરેડમાં રજૂ થનાર ટેબ્લોના સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા યોજાઇ 76 મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં…
View More ગુજરાતનો પ્રચલિત ‘મણિયારા રાસ’ ત્રીજા ક્રમે વિજેતાગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો, મોટા ભાગના શહેરમાં તાપમાન 150 નીચે
ગુજરાતમાં બે દિવસની ઠંડીમાં આંસિક રાહત બાદ ઠંડીમાં ફરી વધારો થવા લાગ્યો છે. રાજ્યના વાતાવરણમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં બે…
View More ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો, મોટા ભાગના શહેરમાં તાપમાન 150 નીચેશાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડ
શાપર-વેરાવળના જય સરદાર એન્જીનીયરીંગ નામના કારખાનામાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના વેપારી સહિત સાતની ધરપકડ કરી રૂા. 1.56 લાખની રોકડ સહિત રૂા. 34.96 લાખનો…
View More શાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડ