પ્રથમ દિવસે ભક્તોનો મહેરામણ ઊમટ્યો, ભંડારા, સાંસ્કૃતિક મંચ, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમો, તંત્ર દ્વારા સુચારુ સંચાલન ભારતીય સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાના વહેણમાં…
View More મહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમgujarat news
ગુજરાત સહિત દેશભરમાં નાચ-ગાન સાથે ભારતના વિજયની ઉજવણી
ચેમ્પિયન ટ્રોફીની લીગ મેચમાં ગઈકાલે ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને વધુ એક વખત રગદોળી નાખતા ગુજરાત સહિત દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ સહિતના…
View More ગુજરાત સહિત દેશભરમાં નાચ-ગાન સાથે ભારતના વિજયની ઉજવણીસુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના…
View More સુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોતરૈયા અને વાવડીમાં 11 મકાન, મંદિરનું ડિમોલિશન
મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સુચના બાદ અલગ અલગ હેતુ માટે ટીપી સ્કીમ માંથી પ્રાપ્ત થયેલા દબાણ યુક્ત પ્લોટ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી છે.…
View More રૈયા અને વાવડીમાં 11 મકાન, મંદિરનું ડિમોલિશનસાબરકાંઠાના ઈડરમાંથી નકલી ફૂડ ઈન્સ્પેક્ટર ઝડપાયો
સાબરકાંઠાના ઈડર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ પોતાની ઓળખ ફૂડ ઇન્સ્પેક્ટર…
View More સાબરકાંઠાના ઈડરમાંથી નકલી ફૂડ ઈન્સ્પેક્ટર ઝડપાયોરાજ્યની તમામ કલેક્ટર અને ડીડીઓ કચેરીમાં સોશિયલ મીડિયા સેલ બનાવાશે
માહિતી અને પ્રસારણ વિભાગને બજેટમાં 21.50 કરોડની ફાળવણી માહિતી નિયામક ગાંધીનગરના નિયંત્રણ હેઠળ સમગ્ર ગુજરાતમાં દરેક કલેક્ટર કચેરી અને ડીડીઓ કચેરી ખાતે સોશિયલ મીડિયા સેલ…
View More રાજ્યની તમામ કલેક્ટર અને ડીડીઓ કચેરીમાં સોશિયલ મીડિયા સેલ બનાવાશેમિલકતવેરા વ્યાજ બંધ હપ્તા યોજનાની વહેલી જાહેરાત કરી કોર્પોરેશન ફસાયું
એપ્રિલ માસથી યોજના લાગુ થવાની હોવાથી બાકીદારોએ લાભ લેવા સિલીંગ અને જપ્તીની કામગીરી અટકાવતા વેરાવિભાગમાં દોડધામ મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા વર્ષોથી મિલ્કતવેરો ન ભરતા હોય…
View More મિલકતવેરા વ્યાજ બંધ હપ્તા યોજનાની વહેલી જાહેરાત કરી કોર્પોરેશન ફસાયુંઅમદાવાદમાં ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
રાજ્યભરમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબીની ટીમે લાલ આંખ કરી હોય તેમ છાસવારે લાંચ લેતા લાંચિયા અધિકારીને ઝડપી રહી છે ત્યારે વધુ એક બનાવમાં અમદાવાદ ફાયર…
View More અમદાવાદમાં ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયાધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીમાં ભરવાની સૂચનાઓ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષા 27/02/2025 થી શરૂૂ થવા જઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે…
View More ધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીમાં ભરવાની સૂચનાઓ જાહેરએક કરોડની ખંડણી માગનાર NSUI સુરત પ્રમુખ સહિત 5 ઝડપાયા
શૈક્ષણિક સંસ્થાને બદનામ કરવાની ધમકી આપી એક કરોડની ખંડણી માંગવાની ઘટનામાં વસુલી કરવા ગયેલા NSUI ના પાંચ વ્યક્તિની ધરપકડ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ…
View More એક કરોડની ખંડણી માગનાર NSUI સુરત પ્રમુખ સહિત 5 ઝડપાયા