રાજકોટ શહેરના પડધરીના દહીસરા ગામે રહેતાવૃદ્ધ ગઈકાલે તેમની પૌત્રીને સ્કૂલેથી લઈ ઘરે જતાં હતા ત્યારે પડધરીમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે…
View More પડધરીમાં ધો. 10નું પેપર આપવા ગયેલી પૌત્રીને લઈ પરત ફરતા વૃદ્ધનું બાઈકની ઠોકરે મોતgujarat news
આવાસ યોજનાનું ક્વાર્ટર પેનલ્ટી ભરી ભાડે આપી શકાશે
મહાપાલિકાની આવતી કાલે સ્ટેન્ડિંગની બેઠક, ભાડેથી આપેલા સીલ થયેલા આવાસ છોડાવવા દંડમાં વધારાની અને આવાસ રદ કરવા સહિતના પગલાંની દરખાસ્ત રજૂ કમિશનર વિભાગમાંથી કર્મચારીઓને તબીબી…
View More આવાસ યોજનાનું ક્વાર્ટર પેનલ્ટી ભરી ભાડે આપી શકાશેPPP યોજનાની ફરિયાદ કરવા માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા અને પીપીપી ધોરણે બની રહેલા પ્રોજેક્ટમાં બેફામ ભ્રષ્ટાચારો આચરવામાં આવે છે તે જગ જાહેર છે.…
View More PPP યોજનાની ફરિયાદ કરવા માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેરભાયાવદરના વૃદ્ધે વ્યાજે લીધેલા 5.50 લાખના 7.20 લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરોનો ત્રાસ
ભાયાવદરના ગંજીવાડામાં રહેતા વૃદ્ધને પઠાણી વ્યાજે રૂૂ.5.50 લાખ આપી આ રકમનું વ્યાજ સહીત રૂૂ.7.20 લાખ વસુલી બે વ્યાજખોર શખ્સોએ વધુ રકમ પડાવવા વૃદ્ધને ધમકી…
View More ભાયાવદરના વૃદ્ધે વ્યાજે લીધેલા 5.50 લાખના 7.20 લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરોનો ત્રાસગોંડલના શિક્ષિકા સાથે 1 કરોડની છેતરપિંડી કરી રાજકોટનું મકાન પચાવી પાડવાનો પ્રયાસ
ગોંડલના દરેડી કુંભાજી ગામે રહેતા ગોલ્ડ સોસાયટી સામે નાના મવા ખાતે એક મકાન ધરાવતા શિક્ષિકા સાથે મૂળ જૂનાગઢના કેશોદના રેવદ્રાના વતની હાલ રાજકોટ રહેતા…
View More ગોંડલના શિક્ષિકા સાથે 1 કરોડની છેતરપિંડી કરી રાજકોટનું મકાન પચાવી પાડવાનો પ્રયાસશહેર-જિલ્લા ભાજપ પ્રમુખોની સાંજે જાહેરાત
કલસ્ટર ઇન્ચાર્જ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને બંધ કવરમાં નામો સોંપી દેવાયા ભારતીય જનતા પાર્ટીને લઈ મોટા સમાચાર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન મુદ્દે…
View More શહેર-જિલ્લા ભાજપ પ્રમુખોની સાંજે જાહેરાતગુજરાતમાં એપ્રિલમાં કોંગ્રેસ કાઢશે સંવિધાન બચાવો યાત્રા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા ધબડકા પછી રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓ 7 અને 8 માર્ચે ગુજરાત આવી રહ્યા…
View More ગુજરાતમાં એપ્રિલમાં કોંગ્રેસ કાઢશે સંવિધાન બચાવો યાત્રાભાવનગરમાં વેપારીને છરી બતાવી 75 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટથી ભારે સનસનાટી
સવાર સુધીમાં લૂંટારુઓનો કોઈ પત્તો લાગ્યો નહીં: ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ, ત્રણ લૂંટારુઓ સામે ગુનો ભાવનગર શહેરમાં ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી રૂૂા.75 લાખ જેવી…
View More ભાવનગરમાં વેપારીને છરી બતાવી 75 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટથી ભારે સનસનાટીવડાપ્રધાન મોદી કાલથી ફરી બે દિવસ ગુુજરાતના પ્રવાસે
આવતીકાલે સુરતના લિંબાયતમાં સરકારી યોજનાઓની કિટનું વિતરણ અને રોડ-શો, 8મીએ નવસારીમાં મહિલા સંમેલન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગત શનિવારથી ત્રણ દિવસ જામનગર-સોમનાથ અને સાસણની મુલાકાતે…
View More વડાપ્રધાન મોદી કાલથી ફરી બે દિવસ ગુુજરાતના પ્રવાસેચોટીલામાં ગેરકાયદે ખાણ ખનીજના ધંધા પર દરોડા: 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત
અધિકારીની રેકી વાળુ એક વોટ્સએપ ગ્રૂપ પણ ઝડપાયું: પ્રાંતની કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ચોટીલા પ્રાત અધિકારી દ્વારા ગેર કાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરનારા…
View More ચોટીલામાં ગેરકાયદે ખાણ ખનીજના ધંધા પર દરોડા: 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત