એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે ઉપલેટા સ્મશાનરોડ ધરારના ડેલા સામે રહેણાંક મકાનમા રેઇડ કરી કુલ-9 ઇસમોને રૂૂ.53,680/- ના મુદામાલ સાથે…
View More ઉપલેટા પંચ હાટડી વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડgujarat news
રાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદ
પાંચ વર્ષ પહેલા રાજકોટના એક યુવાનને તેના મિત્રએ દારૂૂની બાતમી આપ્યાની શંકા રાખી ધારગણી ગામની સીમમા મરણતોલ મારમારી અમરેલીના નદીના પટમા નાખી દઇ હત્યા…
View More રાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદકચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇ
5ૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે. ત્યારે વાગડમાં પ્રથમ વખત રાપર પોલીસે ગેડી ગામેથી પોશડોડાની ખેતી…
View More કચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇવેરાવળ પાલિકાએ બાકીદારોની 48 મિલકતો સીલ કરતા ફફડાટ
વેરાવળ-સોમનાથના પ્રજાજનો પાસેથી બાકી કરવેરાની કરોડોની રકમની વસુલાત કરવા નગરપાલીકા તંત્ર એ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરીને બાકીદારોને વોરંટ નોટીસો ઈસ્યુ કરીને મિલ્કત જપ્તીની…
View More વેરાવળ પાલિકાએ બાકીદારોની 48 મિલકતો સીલ કરતા ફફડાટગીર સોમનાથ જિલ્લામાં ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન
ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સિવાય જિલ્લામાં પર્યટનનાં તથા ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે.…
View More ગીર સોમનાથ જિલ્લામાં ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશનએક ગીત…વડાપ્રધાનનું ટ્વિટ…અને મળી જીત
લખવા,ગાવાનો શોખ ધરાવતા સુનિતા જોશીએ જ્યારે ગીત લખ્યું ત્યારે અણસાર પણ નહોતો કે હૃદયના ઊંડાણમાંથી લખાયેલ આ ગીત પ્રસિધ્ધિ અપાવશે આજ જશ્ન મનાઓ સારી…
View More એક ગીત…વડાપ્રધાનનું ટ્વિટ…અને મળી જીતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે રૂ.૧૦૦૩ કરોડની દરખાસ્ત મંજુર
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપી મંજૂરી ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં ૧૨.૭૫ કિલોમીટરની લંબાઈમાં ૮૦ ટકા ડેવલપમેન્ટ કામગીરી પૂર્ણ ફેઝ-૧ માટે…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે રૂ.૧૦૦૩ કરોડની દરખાસ્ત મંજુરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે આપી વિશેષ ભેટ
૧૪ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાશે :મહિલા ધારાસભ્ય ઓએ મુખ્યમંત્રી ને…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે આપી વિશેષ ભેટપાણીકાપ ટાળવા પદાધિકારીઓના ગાંધીનગરમાં ધામા
પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ અને સમય આપશે તો મુખ્યમંત્રીને કરશે રજૂઆત રાજકોટ શહેરના 5.30 લાખ મિલ્કતોને પીવાનું પાણી પુરુ પાડવા માટે આજી-1, ન્યારી-1, ભાદર…
View More પાણીકાપ ટાળવા પદાધિકારીઓના ગાંધીનગરમાં ધામાભાજપ અગ્રણી ભારદ્વાજના બદનક્ષી કેસમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા કોર્ટમાં હાજર
રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર ક2વા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કરનાર કોંગ્રેસના ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના…
View More ભાજપ અગ્રણી ભારદ્વાજના બદનક્ષી કેસમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા કોર્ટમાં હાજર