અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
View More અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોતgujarat news
નાણામંત્રી કનુભાઇ દેસાઇની મોટી જાહેરાત, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસના કામો માટે ધારાસભ્યોને હાલ જે 3 કરોડની ગ્રાન્ટ મળી રહી…
View More નાણામંત્રી કનુભાઇ દેસાઇની મોટી જાહેરાત, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારોજીવલેણ રોગચાળો વધુ એક છ માસના બાળકને ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી છે અને ધીમે ધીમે રોગચાળો જીવલેણ નીવડ્યો હોય તેમ છાશવારે રોગચાળો માનવ જિંદગી ભરખી રહ્યો છે. ત્યારે વધુ…
View More જીવલેણ રોગચાળો વધુ એક છ માસના બાળકને ભરખી ગયોડ્રગ્સ પેડલરના પુત્રએ યુવકને કારની ઠોકરે ચડાવી માર માર્યો
દોઢ વર્ષ પૂર્વે ઉછીના આપેલા 7 લાખ પરત માંગ્યાનો ખાર રાખી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યાનો યુવાનનો આક્ષેપ રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજકોટ…
View More ડ્રગ્સ પેડલરના પુત્રએ યુવકને કારની ઠોકરે ચડાવી માર માર્યોસગીરાનું અપહરણ-દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદની સજા
મૂળ સાવરકુંડલાના વતની અને રાજકોટમાં રહેતા પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને અને દંડ…
View More સગીરાનું અપહરણ-દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદની સજાગુનાખોરી ઘટાડવા રાત્રે 12 પછી દુકાનો બંધ?
અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટમાં પણ નિર્ણય લેવા તૈયારી અસામાજિક તત્ત્વો પર સકંજો કસવા તથા ચોરીના બનાવો, નશાની પ્રવૃત્તિ સહિતની વધી રહેલી ગુનાખોરીને ડામવાના…
View More ગુનાખોરી ઘટાડવા રાત્રે 12 પછી દુકાનો બંધ?સૌરાષ્ટ્ર યુનિ.ના સેમેસ્ટર-4ના 44 હજાર છાત્રોની કાલથી પરીક્ષા
સીસીટીવીના મોનિટરિંગ સાથે 180 કેન્દ્રો પર પેપર લેવાશે: 70થી વધુ ઓબ્ઝર્વરની નિમણૂક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-4ના 44254 વિદ્યાર્થીઓની આવતીકાલથી પરીક્ષાનો પ્રારંભ થશે.…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના સેમેસ્ટર-4ના 44 હજાર છાત્રોની કાલથી પરીક્ષાRTOનો ટેક્સ નહીં ભરનાર વાહન માલિકો સામે લાલ આંખ: 12 ડિટેન કર્યા
રાજકોટ જિલ્લામાં વાહનોનો ટેકસ નહી ભરનાર માલિકો પર આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે આરટીઓની ડ્રાઇવમાં ટ્રાફીક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોન વાહનો…
View More RTOનો ટેક્સ નહીં ભરનાર વાહન માલિકો સામે લાલ આંખ: 12 ડિટેન કર્યાપરિણીતાને ભગાડી જનાર પ્રેમીના ઘર પર બૂલડોઝર ફેરવી દીધું
ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાના પરિવારજનોએ તેના ડિવોર્સી પ્રેમીના ઘર સહિત કુલ છ મકાનોના…
View More પરિણીતાને ભગાડી જનાર પ્રેમીના ઘર પર બૂલડોઝર ફેરવી દીધુંઉતરપ્રદેશની પરિણીતાને પતિ સાથે ઝઘડો થતા રાજકોટ પહોંચી, સખી વન સ્ટોપ સેન્ટરે મિલન કરાવ્યું
મથુરા જવા નીકળ્યા પરંતુ જાણ બહાર અન્ય ટ્રેનમાં બેસી જતાં રાજકોટ પહોંચ્યા હતા રાજકોટ શહેરમા નીરાધાર મહીલાઓને આશ્રય આપી એક ઉમદા કાર્ય સખી વન સ્ટોપ…
View More ઉતરપ્રદેશની પરિણીતાને પતિ સાથે ઝઘડો થતા રાજકોટ પહોંચી, સખી વન સ્ટોપ સેન્ટરે મિલન કરાવ્યું