સૌરાષ્ટ્ર યુનિ.ના સેમેસ્ટર-4ના 44 હજાર છાત્રોની કાલથી પરીક્ષા

સીસીટીવીના મોનિટરિંગ સાથે 180 કેન્દ્રો પર પેપર લેવાશે: 70થી વધુ ઓબ્ઝર્વરની નિમણૂક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-4ના 44254 વિદ્યાર્થીઓની આવતીકાલથી પરીક્ષાનો પ્રારંભ થશે.…

View More સૌરાષ્ટ્ર યુનિ.ના સેમેસ્ટર-4ના 44 હજાર છાત્રોની કાલથી પરીક્ષા