જામનગર નજીક આવેલા દરેડ ગામ ખાતે ધાર્મિક અને સામાજિક ઉત્થાનના ઉમદા હેતુ સાથે કાર્યરત બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના ઉપક્રમે એક અત્યંત પાવન…
View More દરેડમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યના હસ્તે પરશુરામ ધામનો શિલાન્યાસgujarat news
જી.જી. હોસ્પિટલ અને 12 હોટલમાંથી પનીરના નમૂના લેવાયા
તમામ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, મનપાની ફૂડ શાખાના દરોડાથી બજારમાં ફફડાટ જામનગર મહાનગરપાલિક ની ફૂડ શાખા દ્વારા શહેર ની 12 હોટલો માંથી પનીર ના નમુના…
View More જી.જી. હોસ્પિટલ અને 12 હોટલમાંથી પનીરના નમૂના લેવાયાનવાનાગના ગામમાં વાહન અથડાતાં શખસ પથ્થર ઉપાડી મારવા દોડયો
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે વાહનો અથડાયા પછી એક વાહન ચાલક ઉશ્કેરાયો હતો, અને જમીન પરથી મોટો પથ્થર ઉપાડીને અન્ય વાહનચાલક ને મારવા માટે દોડ્યો…
View More નવાનાગના ગામમાં વાહન અથડાતાં શખસ પથ્થર ઉપાડી મારવા દોડયોહાલારમાં તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ
જોડીયામાં 4 મી.મી. અને ધ્રોલમાં 3 મી.મી. વરસાદ નોંધાયો: આજે પણ વરસાદી માહોલ: ભારે પવનથી પતરાં ઉડ્યા, અનેક વિસ્તારમાં અંધારપટ સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર…
View More હાલારમાં તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદસુરેન્દ્રનગર જિલ્લાના 3 PI-7 PSIની આંતરિક બદલી
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરિશ પંડ્યાએ જિલ્લા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કર્યો છે. સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે બદલીઓનો દોર યથાવત છે.…
View More સુરેન્દ્રનગર જિલ્લાના 3 PI-7 PSIની આંતરિક બદલીમોરબીના ભડિયાદમાં નસેડીનો મોટાભાઇ ઉપર પાવડા વડે હુમલો
પડધરીના ડુંગરખા અને કાલાવડમાં બે યુવકને માર પડયો મોરબીના ભડીયાદ ગામે રહેતા પ્રૌઢે 1પ દિવસથી ઘરે નહી આવેલા નસેડી ભાઇને ઠપકો આપતા નસેડી મોટાભાઇએ હુમલો…
View More મોરબીના ભડિયાદમાં નસેડીનો મોટાભાઇ ઉપર પાવડા વડે હુમલોસાયલામાં ક્રિકેટ રમ્યા બાદ ત્રણ મિત્ર તળાવમાં નાહવા જતા એક બાળકનું મોત
સાયલા ગામના ગોરડીયા હનુમાન વિસ્તાર પાસે રહેતા વલ્લભભાઈ ઉર્ફે મનોજભાઈ મોરીના પરિવારમાં ધો.8માં ભણતી તનુબેન, 10 વર્ષનો ધ્રુવ છે. ત્યારે આ વર્ષે જ ધો.…
View More સાયલામાં ક્રિકેટ રમ્યા બાદ ત્રણ મિત્ર તળાવમાં નાહવા જતા એક બાળકનું મોતકડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 15 જૂન પહેલા? મતદાર યાદી પ્રસિધ્ધ
રાજ્યમાં ખાલી પડેલી મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ ભાગ રૂૂપે,…
View More કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 15 જૂન પહેલા? મતદાર યાદી પ્રસિધ્ધઅમિત ખુંટ આપઘાત કેસમાં અમને ખોટી રીતે સંડોવી દીધા છે : અનિરુદ્ધસિંહ જાડેજા
રાજકોટના રિબડા ગામના પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વીડિયો જાહેર કરીને પોતાનો ખુલાસો રજૂ…
View More અમિત ખુંટ આપઘાત કેસમાં અમને ખોટી રીતે સંડોવી દીધા છે : અનિરુદ્ધસિંહ જાડેજાઅનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
અમિત ખુંટ આપઘાત મામલે માહોલ ગરમ થતાં પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલે દોડી ગયા અનિરુદ્ધસિંહ સહિતનાને પકડવા પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવાઈ રીબડાના અમિત ખુંટ…
View More અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર