સુરેન્દ્રનગર જિલ્લાના 3 PI-7 PSIની આંતરિક બદલી

  સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરિશ પંડ્યાએ જિલ્લા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કર્યો છે. સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે બદલીઓનો દોર યથાવત છે.…

 

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરિશ પંડ્યાએ જિલ્લા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કર્યો છે. સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે બદલીઓનો દોર યથાવત છે. જિલ્લામાં 10 પોલીસ અધિકારીની એક સાથે બદલી કરવામાં આવી છે. જેમાં પાણશીણા પોલીસ સ્ટેશન
જ્યારે પીએસઆઇમાં વઢવાણ પોલીસ મથકના વી.આઇ.ખડીયાની બદલી પાણશીણા પોલીસ મથક, પાણશીણા પોલીસ મથકના પી.બી.જાડેજાની વઢવાણ પોલીસ મથક, જોરાવરનગર પોલીસ મથકના ડી.ડી. ચુડાસમાની બદલી સાયલા પોલીસ મથક, સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝનના ઝૈડ.એલ. ઓડેદરાની દસાડા પોલીસ મથક, એલસીબીના જે.વાય. પઠાણની બજાણા પોલીસ મથક, ચોટીલાના ડી.એ. સાંખટની સુદામડા સાયલા પોલીસ મથકે, સાયલા સુદામડા પોલીસ મથકના એચ.એન. ઝાલાની સાયલ પોલીસ મથક બદલી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *