રાજકોટમાં રાજકીય સન્માન સાથે લોકપ્રિય નેતાને અશ્રુભીની વિદાય, અંતિમ યાત્રામાં ગુજરાતભરમાંથી આગેવાનો-કાર્યકરો ઉમટી પડ્યા નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે ભારે ધસારો, વૈંકુઠ રથ ઉપર ઠેર-ઠેર…
View More રાખી રાજકોટને ઋણી, સ્વર્ગે સીધાવ્યા રૂપાણીgujarat news
અમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયા
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં 278 લોકોના મોત થયા છે. મૃતકોમાં વિમાનમાં સવાર 241 મુસાફરો…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયાઆજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ આ ભયંકર…
View More આજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમએક્સપ્રેસ ફિડર લાઈન તુટી: વધુ 3 વોર્ડમાં ઓચિંતો પાણીકાપ
રૈયા પમ્પીંગ સ્ટેશનથી ટાંકા સુધી સપ્લાય થતી લાઈનમાં ભંગાણ થતાં વોર્ડ નં. 1,9,10માં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ રાજકોટ શહેરમાં ભર ઉનાળે સતત બીજા દિવસે એક જ…
View More એક્સપ્રેસ ફિડર લાઈન તુટી: વધુ 3 વોર્ડમાં ઓચિંતો પાણીકાપશાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટેની કામચલાઉ મેરીટ યાદી જાહેર
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -2024ની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીનું…
View More શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટેની કામચલાઉ મેરીટ યાદી જાહેરદિલ્હી-રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટના લેન્ડિંગમાં સમસ્યા, મુસાફરોના જીવ અધ્ધર
હિરાસર એરપોર્ટ ઉપર એર ઈન્ડિયાની ફલાઈટ બે વખત રન-વેને સ્પર્શ કર્યા છતાં લેન્ડ ન થઈ શકી એલાઈમેન્ટ સેટ કરવાની પ્રક્રિયાના કારણે ફલાઈટ લેન્ડ નહીં કરાયાનું…
View More દિલ્હી-રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટના લેન્ડિંગમાં સમસ્યા, મુસાફરોના જીવ અધ્ધરગુજરાત સહિતના રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ
દેશના ઉત્તર ભારત અને પશ્ચિમી ભારતના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહતફ મળવાના સંકેતો છે. કેન્દ્રીય હવામાન વિભાગએ આગામી…
View More ગુજરાત સહિતના રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટશાપર વેરાવળમાંથી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ
કયા હેતુથી ભારતમાં ઘુસણખોરી કરી તે મામલે એસઓજી દ્વારા તપાસ ભારત દેશના જમ્મુ કાશ્મીર રાજયના પહેલગામ ખાતે થયેલ આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઇ ભારત…
View More શાપર વેરાવળમાંથી બાંગ્લાદેશી મહિલાની ધરપકડલંડનથી આવતા સમયે જ પ્લેનના એસી, ડિસ્પ્લે બંધ હતા, અવાજ આવતો હતો
અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે તે જ પ્લેનમાં સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતા હીનાબેન કાલરીયા લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ-172માં સવાર થઈને બપોરે 12…
View More લંડનથી આવતા સમયે જ પ્લેનના એસી, ડિસ્પ્લે બંધ હતા, અવાજ આવતો હતોસાસુ અને જેઠે ઝેરી દવા પીવડાવ્યાના આક્ષેપ સાથે દાખલ મહિલાનું મોત
શહેરમાં પેડક રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રહેતી પરણીતા પાંચ દિવસ પહેલા બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરણીતાને સાસુ…
View More સાસુ અને જેઠે ઝેરી દવા પીવડાવ્યાના આક્ષેપ સાથે દાખલ મહિલાનું મોત