ખાનપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં બે ઇસમોએ કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી એકાદ વર્ષથી કબજો કરી રાખ્યો હતો જે અંગે પોલીસે લેન્ડ…
View More મોરબીના ખાનપરમાં જમીન પર કબજો કરનાર બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગgujarat news
‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયો
દારૂની 12 હજાર બોટલ સહિત રૂપિયા 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત: ઝડપાયેલા રાજસ્થાનીની પૂછપરછમાં પંજાબના શખ્સે દારૂ ભરેલું ટેન્કર આપ્યું હોવાની કબુલાત કચ્છમાં દારૂૂ ઘૂસાડવા બુટલેગરો…
View More ‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયોજામનગરમાં ONGCની નવી રીફાઇનરી સ્થપાવાની શકયતા
સાઉદી અરેબિયાથી ક્રુડ મંગાવી પ્રોસેસ કરવાની યોજના, ધારુકા વિસ્તારમાં સર્વે ચાલુ કરાયો ગુજરાતના જામનગર જિલ્લામાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ONGC) ની નવી ગ્રીનફિલ્ડ રિફાઇનરી…
View More જામનગરમાં ONGCની નવી રીફાઇનરી સ્થપાવાની શકયતામોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરી
શહેરની દરબાર શેરીમાં આંબલી ફળીના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં રાખેલ સોનાના દાગીના અને 1.20 લાખની રોકડ રકમ સહીત કુલ રૂૂ 1,93,500 ની મત્તા ચોરી…
View More મોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરીચોટીલા નજીક આવેલી ભીમોરાની ગુફાનો ઐતિહાસિક વારસો
ચોટીલા નજીકનું નાનકડું ગામ ભીમોરા. તત્કાલિન સમયે ભીમપુરી તરીકે ઓળખાતું આ ગામ વિશેષ રીતે પ્રસિદ્ધ છે. અહી આવેલી પથ્થરો કોતરીને બનાવેલી ગુફાઓ માટે. હકીકતમાં ભીમોરા…
View More ચોટીલા નજીક આવેલી ભીમોરાની ગુફાનો ઐતિહાસિક વારસોછેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેને…
View More છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદદોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોત
રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, એકની એક પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યરભરમાં માતા-પિતાની બેદરકારીના કારણે માસુમ બાળકોના મોત નીપજ્યા હોવાની અનેક ઘટનાઓ…
View More દોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોતકેન્સરની બીમારીથી પત્નીનું અવસાન અને દેણું થઇ જતા પતિનો આપઘાતનો પ્રયાસ
વિશ્ર્વનગર કવાર્ટરમાં રહેતા યુવાને એસીડ પી લેતા સારવારમાં ખસેડાયો શહેરના મવડી વિસ્તારમાં આવેલા વિશ્ર્વનગર આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર…
View More કેન્સરની બીમારીથી પત્નીનું અવસાન અને દેણું થઇ જતા પતિનો આપઘાતનો પ્રયાસમોટા આર્થિક ગુનાઓ માટે આગોતરા જામીનના વિવેકાધિકારનો ઉપયોગ જરૂરી નથી
રૂા.36 કરોડના છેતરપિંડીના કેસમાં આગોતરા જામીન ફગાવી હાઈકોર્ટે કરેલી ટકોર ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચે અવલોકન કર્યું છે કે BNSSની કલમ 482 હેઠળ આગોતરા જામીન નક્કી…
View More મોટા આર્થિક ગુનાઓ માટે આગોતરા જામીનના વિવેકાધિકારનો ઉપયોગ જરૂરી નથીવાછકપર (બેડી) ગામે વોંકળામાં ડૂબી જતાં ભાઈ-બહેનના મોત
શ્રમિક પરિવારનો અઢી વર્ષનો પુત્ર રમતા રમતા ન્હાવા પડયો અને ડૂબવા લાગ્યો, બચાવવા જતાં બહેન પણ ડૂબી ગઈ ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ અનરાધાર વરસવાનું શરૂ…
View More વાછકપર (બેડી) ગામે વોંકળામાં ડૂબી જતાં ભાઈ-બહેનના મોત