કૃષિ યુનિવર્સિટીમાં મોભાદાર પદ ગણાતું કુલપતિને પ્રતિ માસિક બેઝિક ફિક્સ 2.10 લાખ રુપિયા પગાર ઉપરાંત સ્પેશિયલ એલાઉન્સ અંદાજિત 5000 રુપિયા ચૂકવવાની સાતમા પગાર પચમાં…
View More જૂનાગઢ-દાંતીવાડા-નવસારી અને આણંદ કૃષિ યુનિ.ના કુલપતિઓએ 2.20 કરોડ કટકટાવી લીધાgujarat news
આદિવાસી લીડરશીપ તૈયાર કરશે કોંગ્રેસ, ગુજરાતથી પ્રારંભ, ટિકિટ પણ ફાળવશે
દરેક રાજ્યમાં 10થી 15 નેતા તૈયાર કરશે, આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધીની વિસ્તૃત ચર્ચા લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આદિવાસી સમાજના…
View More આદિવાસી લીડરશીપ તૈયાર કરશે કોંગ્રેસ, ગુજરાતથી પ્રારંભ, ટિકિટ પણ ફાળવશેરાજ્યમાં 18.20 લાખ હેકટરમાં ખરીફ વાવેતર, 21.38 ટકા લક્ષ્યાંક પૂર્ણ
85.57 લાખ હેકટરમાં વાવેતરનો લક્ષ્યાંક, સૌથી વધારે મગફળીનું 9.06 લાખ અને કપાસનું 7.57 લાખ હેકટરમાં વાવેતર: ચોમાસાની શરૂઆત ધમાકેદાર થતા ખેડૂતોમાં રાહત ગુજરાતમાં ચોમાસાની ઋતુ…
View More રાજ્યમાં 18.20 લાખ હેકટરમાં ખરીફ વાવેતર, 21.38 ટકા લક્ષ્યાંક પૂર્ણશિક્ષણ સહાયક ઉમેદવારોને તા. 3 અને 8 જુલાઈએ શાળા ફાળવણીના પત્ર અપાશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અન્વયે ઉમેદવારો માટે મેરીટ કમ પ્રેફરન્સના આધારે…
View More શિક્ષણ સહાયક ઉમેદવારોને તા. 3 અને 8 જુલાઈએ શાળા ફાળવણીના પત્ર અપાશેબાપા સીતારામ ચોકમાં રસ્તા પર પડેલા ખાડાની પૂજા કરી વિરોધ
\રાજકોટ શહેરના મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે રોડની બિસ્માર સ્થિતિને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રોડ પર પડેલા…
View More બાપા સીતારામ ચોકમાં રસ્તા પર પડેલા ખાડાની પૂજા કરી વિરોધવડોદરામાં રથયાત્રા બંદોબસ્તમાં પોલીસ જવાનનું હાર્ટએટેકથી મોત
વડોદરામાં રથયાત્રામાં ફરજ બજાવતા એક પોલીસ જવાનનું મોત નીપજ્યુ હતું. આ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.રથયાત્રાના બંદોબસ્ત વખતે પોલીસ જવાનને…
View More વડોદરામાં રથયાત્રા બંદોબસ્તમાં પોલીસ જવાનનું હાર્ટએટેકથી મોતવોર્ડનં.11માં તોતીંગ સ્પીડબ્રેકર તણાયું!
ગુરુવારે પડેલા માત્ર બે ઇંચ વરસાદમાં સ્પીડબ્રેકર રોડની બાજુમાં ધકેલાઇ ગયું રાજકોટ શહેરમાં બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર ભારે પાણી વહેવા લાગ્યા…
View More વોર્ડનં.11માં તોતીંગ સ્પીડબ્રેકર તણાયું!2029માં અમદાવાદમાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ
વિશ્ર્વભરના પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર સર્વિસના હજારો કર્મચારીઓ 50થી વધુ રમતોમાં ભાગ લેશે, ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે…
View More 2029માં અમદાવાદમાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સગાંધી સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે
15650ની રોકડ કબજે કરતી પોલીસ નાના મવા રોડ પર આવેલી ગાંધી સોસાયટીમાં મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર પોલીસે દરોડો પાડી પતાટીચતા 6 શખ્સોને રૂા.15650ની રોકડ…
View More ગાંધી સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બેદ્વારકામાં વરસાદી માહોલના કારણે જગત મંદિર પર ધ્વજારોહણ અડધી કાઠીએ
યાત્રાધામ દ્વારકામાં વરસાદી માહોલના કારણે જગતમંદિર પર અડધી કાઠીએ ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. યાત્રાધામ દવારકામાં વરસાદી માહોલના કારણે દ્વારકાધીશ જગત મદિરના શિખર પરના ધ્વજદંડ પર…
View More દ્વારકામાં વરસાદી માહોલના કારણે જગત મંદિર પર ધ્વજારોહણ અડધી કાઠીએ