સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે. મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામકથા ગાન થઈ…
View More સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુના વ્યાસાસને રામકથાgujarat news
અવકાશમાં 60 દિવસના વિરામ બાદ ફરી ઉલ્કા વર્ષાનો પ્રારંભ
દુનિયાભરમાં લોકોએ મેં માસમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 60 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં આજથી 31…
View More અવકાશમાં 60 દિવસના વિરામ બાદ ફરી ઉલ્કા વર્ષાનો પ્રારંભસચિવાલયમાં એન્ટ્રીનો પ્રતિબંધ પૂરો, ઇટાલિયાની ધારાસભ્ય તરીકે શપથ વિધિ
ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી…
View More સચિવાલયમાં એન્ટ્રીનો પ્રતિબંધ પૂરો, ઇટાલિયાની ધારાસભ્ય તરીકે શપથ વિધિવિરાણી સ્કૂલના જમીન વિવાદમાં યથાસ્થિતિ જાળવવા હાઈકોર્ટનો આદેશ
કલેકટર તરફી દલીલો રજૂ કરવા AGPની નિમણૂંક રાજકોટની જાણીતી વિરાણી સ્કૂલે અબજો રૂૂપિયાની જમીનના મામલાએ હવે હાઈકોર્ટનું બારણું ખખડાવ્યું હતું. આ કેસમાં હાઈકોર્ટે બે થી…
View More વિરાણી સ્કૂલના જમીન વિવાદમાં યથાસ્થિતિ જાળવવા હાઈકોર્ટનો આદેશમહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી
શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં ભોપાળું છતું થયું, તપાસ કમિટીની રચના, પગાર-ભથ્થાં અટકાવાયા ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ…
View More મહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલીમનપાના સિટી ઇજનેરની ભરતીનો માર્ગ મોકળો એડિશનલ સહિતની 6 જગ્યા માટે અરજી મગાવાઇ
મનપામાં છેલ્લા ઘણા સમયથી સિટી ઇજનેરની જગ્યાઓ ખાલી હોય ઝોનના કામોમાં મુશ્કેલી પડી રહી છે અને સિટી ઇજનેરની ભરતી કરવા માટે અનેક વખત રજૂઆતો પણ…
View More મનપાના સિટી ઇજનેરની ભરતીનો માર્ગ મોકળો એડિશનલ સહિતની 6 જગ્યા માટે અરજી મગાવાઇરતનપરમાં વિદેશી છાત્રો-ગ્રામજનો વચ્ચે ધબધબાટી, દેહવ્યાપારનો આક્ષેપ
મોબાઇલમાં શૂટિંગ ઉતારવા મામલે નિવૃત્ત આર્મી જવાન પર 20 વિદ્યાર્થીઓ તૂટી પડયા, ગાળાગાળી અને મારામારી થતાં પોલીસે ઘટનાસ્થળે જઇ મામલો થાળે પાડયો ભાડે રહેતા વિદેશી…
View More રતનપરમાં વિદેશી છાત્રો-ગ્રામજનો વચ્ચે ધબધબાટી, દેહવ્યાપારનો આક્ષેપપોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોત
રાજ્યમાં અવારનવાર શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પોરબંદરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શ્વાનના ટોળાએ બે મહિનાના બાળક પર…
View More પોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોતહનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખી
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં કોલેજ જવા…
View More હનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખીટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોત
ટંકારા તાલુકામાં વાડીમાં કામ કરતા ખેત શ્રમિકનો દીકરો રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ત્રણ વર્ષના માસૂમના મૃત્યુના બનાવ…
View More ટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોત