ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલા નિર્ણય પર આખરી મહોર મારતી સરકાર: વહીવટી કામ પણ કરાવાશે ગુજરાત સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલા શિક્ષણ સહાયકની ભરતી માટેના નિર્ણયને…
View More શિક્ષકોનું ખાનગીકરણ: પ્રા.શાળાઓમાં આઉટ સોર્સિંગથી શિક્ષણ સહાયકની ભરતી કરવા મંજૂરીgujarat news
બાયો વેસ્ટ ટીપરવાનમાં નાખતા સીજીસ હોસ્પિટલ રંગેહાથ ઝડપાઇ
મનપાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે હોસ્પિટલો વિરોધ ચકાસણી હાથ ધરતા આજે ત્રીજો હોસ્પિટલ ટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા રંગેહાથ ઝડપાઇ જતા સીજીસ હોસ્પિટલને રૂા.10…
View More બાયો વેસ્ટ ટીપરવાનમાં નાખતા સીજીસ હોસ્પિટલ રંગેહાથ ઝડપાઇતમે કામો ઉપર દેખરેખ રાખો, અમારી વોચ તમારા ઉપર છે : મુખ્યમંત્રી
વિકાસ કામો કરો પૈસા ઘટે તો સરકાર આપવા તૈયાર, ચૂંટણી વર્ષમાં જ તમામ કામ પૂરા કરવા તાકીદ રાજકોટ મનપાના પદાધિકારીઓ-ધારાસભ્યો સાથે ભૂપેન્દ્રભાઇની બેઠક નર્મદાનીરના વિકલ્પે…
View More તમે કામો ઉપર દેખરેખ રાખો, અમારી વોચ તમારા ઉપર છે : મુખ્યમંત્રીપાંચ મહિલા હોમગાર્ડ ઉપર રિક્ષાચાલકનો એસિડ એટેક
કલોલની છત્રાલ ચોકડીએ પોલીસ સાથે માથાકૂટ બાદ અડધો કલાક પછી ધસી આવેલા રિક્ષાચાલકે બોટલમાંથી એસીડ ફેંક્યુ, આરોપી ઝડપાયો કલોક તાલુકાના છત્રાલ ગામે એસીડ એટેકની ઘટના…
View More પાંચ મહિલા હોમગાર્ડ ઉપર રિક્ષાચાલકનો એસિડ એટેકજેતપુર હાઈવે ઉપર થાર ચાલકનો ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો પ્રયાસ
વાહન ચેકીંગ દરમિયાન પોલીસ અને વાહન ચાલકો વચ્ચે અવારનવાર રકજક અને ઝપાઝપી થયાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે ત્યારે વધુ એક બનાવમાં જેતપુર નજીક જૂનાગઢ…
View More જેતપુર હાઈવે ઉપર થાર ચાલકનો ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો પ્રયાસભાવનગરમાં પોલીસપુત્રના રેસિંગના શોખે બે લોકોની જિંદગી છીનવી
કાળિયા બીડ પાસે મિત્ર સાથે રેસ લગાવી પાંચ લોકોને ઉલાળતા બેના મોત ભાવનગર માં શહેરના કાળિયાબીડમાં શક્તિમાના મંદિર પાસે બેકાબુ કારે પાંચ લોકોને અડફેટે લીધાં…
View More ભાવનગરમાં પોલીસપુત્રના રેસિંગના શોખે બે લોકોની જિંદગી છીનવીથાઇલેન્ડથી અમદાવાદ આવતી ફલાઇટમાં 37 હજાર ફૂટ ઉંચાઇએ A.C. ફેઇલ, 140 મુસાફરોના જીવ અધ્ધર
અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફલાઇટ દૂર્ઘટનાગ્રસ્ત થયાની ઘટનાને હજુ એક માસ જેવો ન સમય થયો છે. ત્યા થાઇલેન્ડથી અમદાવાદ આવતી ફલાઇટની 37 હજાર…
View More થાઇલેન્ડથી અમદાવાદ આવતી ફલાઇટમાં 37 હજાર ફૂટ ઉંચાઇએ A.C. ફેઇલ, 140 મુસાફરોના જીવ અધ્ધર800 કરોડમાંથી કુલ 100 વ્યક્તિને થતી અતિ દુર્લભ બિમારી ગુજરાતમાં દેખાઇ
પાલનપુરના ગામડામાં 7 વર્ષના બાળકને ‘ચેપલ’ રોગ થયો: શરીરમાંથી ઝડપથી પ્રોટીન ઘટી જાય છે ઉત્તર ગુજરાતના પાલનપુર નજીકના એક ગામડાના સાત વર્ષના બાળકને ગુરુવારે પોઝેલિમાબનો…
View More 800 કરોડમાંથી કુલ 100 વ્યક્તિને થતી અતિ દુર્લભ બિમારી ગુજરાતમાં દેખાઇરીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાનું નામ જાહેર કરનાર મહિલા વકીલ સામે ગુનો નોંધાયો
રીબડાના અમિત ખુંટ સામેના દુષ્કર્મ અને આપઘાત મામલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરી (ભોગ બનનાર સગીરા)નુ નામ તથા ઓળખ જાહેર કરનાર મહિલા વકીલ સામે સગીરાના પિતાએ…
View More રીબડાના અમિત ખૂંટ કેસમાં સગીરાનું નામ જાહેર કરનાર મહિલા વકીલ સામે ગુનો નોંધાયોકાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડી
કાલાવડ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપીંડી કરાતા ગુનો નોંધાયો છે. વિધવા સહાયના નામે 9.54 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર…
View More કાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડી