TAT-Sની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટને બદલે 20 સપ્ટેમ્બરે

  રાજ્યની ધોરણ-9 અને 10ના શિક્ષક માટેની શિક્ષક અભિરૂૂચિ કસોટી (TAT-S)ની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટને બદલે હવે 20 સપ્ટેમ્બરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો છે. પ્રિલિમ્સમાં…

View More TAT-Sની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટને બદલે 20 સપ્ટેમ્બરે

પંચાયતોના ઓડિટમાં ગંભીર ગેરરીતિઓ પર તુરંત કાર્યવાહી માટે ‘એક્ઝિટ કોન્ફરન્સ’ ફરજિયાત

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે પંચાયતી રાજ સમિતિના મહત્વપૂર્ણ સૂચનોને ધ્યાને લઈ તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં ગ્રામ…

View More પંચાયતોના ઓડિટમાં ગંભીર ગેરરીતિઓ પર તુરંત કાર્યવાહી માટે ‘એક્ઝિટ કોન્ફરન્સ’ ફરજિયાત

ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ મળશે ‘મેડિકલ રિઇમ્બર્સમેન્ટ’નો લાભ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના હજારો શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. 3 ઓગસ્ટ 2026 ના રોજ જાહેર કરાયેલા…

View More ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ મળશે ‘મેડિકલ રિઇમ્બર્સમેન્ટ’નો લાભ

શહેરની વધુ 3 લાખ મિલકતોનું થશે જીઓ ટેગિંગ, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

રાજકોટ નપાના ચોપડે નોંધાયેલી તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવામા આવી રહ્યુ છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ગયા બાદ વધુ 3 લાખ મિલકતોનું જીઓ ટેગિંગ કરવા…

View More શહેરની વધુ 3 લાખ મિલકતોનું થશે જીઓ ટેગિંગ, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

વિકસિત રાજકોટમાં FIRE BRIGADEનો કૂવો ટૂંકો પડે! 4 સ્ટેશનની ઘટ

સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (S.F.A.C.)ના નિયમ મુજબ દર 10.36 ચો.કિ.મી. દીઠ એક ફાયર સ્ટેશન જરૂરી : 161 ચો.મી.નો ઘેરાવો ધરાવતા રાજકોટમાં માત્ર 8 ફાયર સ્ટેશન…

View More વિકસિત રાજકોટમાં FIRE BRIGADEનો કૂવો ટૂંકો પડે! 4 સ્ટેશનની ઘટ

લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હનીટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગના ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ…

View More લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ

જામનગરમાં ઇ-બસ સેવાનું વિસ્તરણ, કુલ 50 એરક્ધડીશન્ડ બસો દોડશે

જામનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ શરૂૂ કરાયેલી એરક્ધડીશન્ડ સીટી બસ સેવાનો હવે વધુ વિસ્તાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને વધુ…

View More જામનગરમાં ઇ-બસ સેવાનું વિસ્તરણ, કુલ 50 એરક્ધડીશન્ડ બસો દોડશે

શ્રાવણ માસના દરેક સોમવારે સંગીત-નૃત્યથી ગુંજશે સોમનાથ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર ’વંદે સોમનાથ’ કલા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક ગૌરવ અને કલા પરંપરાને…

View More શ્રાવણ માસના દરેક સોમવારે સંગીત-નૃત્યથી ગુંજશે સોમનાથ

જામનગરની ત્રણ ગાયોમાં લમ્પી રોગ જેવા લક્ષણો દેખાતા પશુપાલકોમાં ફફડાટ

જામનગરમાં ફરી એક વખત ગાયને લમ્પી રોગ લાગુ પડ્યો હોવા ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરિણામે પશુપાલકો માં ફફડાટ વ્યાપ્યો છે. જામનગરના રણજીત સાગર…

View More જામનગરની ત્રણ ગાયોમાં લમ્પી રોગ જેવા લક્ષણો દેખાતા પશુપાલકોમાં ફફડાટ

15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકી

અમરેલીમાં દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો એકત્ર થયા હતા. સૌપ્રથમ કલેક્ટરને રૂૂબરૂૂ…

View More 15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકી