સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો. વિપક્ષે બંને ગૃહોમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે સૂત્રોચ્ચાર…
View More ‘રિપોર્ટ સંપૂર્ણ તથ્યો પર આધારિત હશે.’ સંસદમાં હોબાળા વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશના મુદ્દાને લઈને ઉડ્ડયન મંત્રીનું નિવેદનgujarat news
ગઢડા ગામની સીમમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
ધ્રોલ પોલીસની કામગીરી: દારૂની 228 બોટલ સહિત રૂ.3.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ગુજરાત મીરર, ધ્રોલ તા.21- ધ્રોલ તાલુકાના ગઢડા ગામની સીમામાં આવેલ ખેતરમાંથી વિદેશી દારૂૂ…
View More ગઢડા ગામની સીમમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયોરાજુલાના યુવક સાથે લગ્ન કરી રાજકોટની યુવતી દાગીના અને રોકડ લઇ ફરાર
રાજુલા તાલુકાના ધારેશ્વરમાં રહેતા 35 વર્ષે એક યુવાને બાબરાના શખ્સની મદદથી રાજકોટની એક યુવતી સાથે ફૂલહાર વિધિથી લગ્ન કર્યા બાદ આ યુવતી એક લાખની રોકડ…
View More રાજુલાના યુવક સાથે લગ્ન કરી રાજકોટની યુવતી દાગીના અને રોકડ લઇ ફરારવીંછિયાના સમઢિયાળા ગામેથી 1.10 લાખનો દારૂ-બિયર ભરેલી કાર સાથે એકની શખ્સ ઝડપાયો
સાયલા ગરાંભડી અને જસદણના શખ્સના નામ ખુલ્યા વિંછીયાના થોરીયાળી ગામથી સમઢીયાળા ગામ તરફ જવાના રસ્તેથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ દરોડો પાડી 2.14 લાખનો વિદેશી દારૂૂ-બીયર ભરેલી…
View More વીંછિયાના સમઢિયાળા ગામેથી 1.10 લાખનો દારૂ-બિયર ભરેલી કાર સાથે એકની શખ્સ ઝડપાયોટંકારામાં NDPS કેસના આરોપી અને તેના પરિવારનો પોલીસ પર હુમલો
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. અસામાજિક અને લુખ્ખા તત્વો બેખોફ બન્યાં છે. ખુદ પોલીસ પર હુમલાના બનાવો વધ્યા છે. ટંકારા પોલીસ મથકમાં…
View More ટંકારામાં NDPS કેસના આરોપી અને તેના પરિવારનો પોલીસ પર હુમલોધ્રોલ એસટી ડેપોના મેનેજર રફીક શેખને સસ્પેન્ડ કરી દેવાતાં ચકચાર
જામનગર જિલ્લાના ધ્રોળ એસટી ડેપોના મેનેજરને એસ.ટી. ડિવિઝન દ્વારા સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કરાયો છે, જેને લઈને એસ.ટી ડિવિઝનમાં ચકચાર જાગી છે. સોશિયલ મીડિયામાં એક…
View More ધ્રોલ એસટી ડેપોના મેનેજર રફીક શેખને સસ્પેન્ડ કરી દેવાતાં ચકચારમાંગરોળના મેખડી ગામે વૃધ્ધ ઉપર ચાર શખ્સનો કુહાડી વડે હુમલો
ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવારમા ખસેડાયા; હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ માંગરોળનાં મેખડી ગામે રહેતા વૃધ્ધ સાથે ઝઘડો કરી ચાર શખસોએ કુહાડી વડે હુમલો કર્યો હતો હુમલામા ગંભીર…
View More માંગરોળના મેખડી ગામે વૃધ્ધ ઉપર ચાર શખ્સનો કુહાડી વડે હુમલોમોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આજે એક આધેડનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ…
View More મોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોતદારૂના નશામાં પગથિયા પરથી ગબડી પડેલા મોબાઇલના ધંધાર્થીનું મોત
પોરબંદરમા આવેલી કર્મચારી સોસાયટીમા રહેતા મોબાઇલનાં ધંધાર્થી યુવક દારુનાં નશામા પગથીયા પરથી ગબડી પડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી…
View More દારૂના નશામાં પગથિયા પરથી ગબડી પડેલા મોબાઇલના ધંધાર્થીનું મોતજોડિયાના માવ ગામે પશુના વાડામાંથી 38 ઘેટાં બકરાં ચોરાયા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુ ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને એક ભરવાડ ના પશુના વાડામાંથી 32 જેટલા ઘેટા બકરાની ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ…
View More જોડિયાના માવ ગામે પશુના વાડામાંથી 38 ઘેટાં બકરાં ચોરાયા