એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. ગોવિંદભાઈ વંશ તથા અજીતસિંહ પરમાર નાઓને સંયુકત રીતે…
View More પ્રભાસપાટણના બોળાસ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાgujarat news
જામનગરમા ધારાસભ્ય રીવાબા જાડેજા કબડ્ડીના મેદાનમાં ઉતર્યા, રસ્સા ખેંચ્યા
જામનગરમાં સ્પોર્ટસ ડેની ઉજવણી નિમિતે ખકઅ રિવાબા જાડેજા સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે કબડ્ડી રમતા જોવા મળ્યા હતાં. રીવાબા જાડેજાએ રસ્સાખેંચ સહિતની રમતમાં પણ હાથ અજમાવી સ્પોર્ટસ…
View More જામનગરમા ધારાસભ્ય રીવાબા જાડેજા કબડ્ડીના મેદાનમાં ઉતર્યા, રસ્સા ખેંચ્યાભાટિયામાં ડોકટરની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ભાટિયામાંથી પ્રમાણીત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા કલ્યાણપુરના શખ્સને ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં…
View More ભાટિયામાં ડોકટરની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયોશ્રાવણ માસમાં 16.17 લાખથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવને શિશ નમાવ્યું
50થી વધુ દેશોના 18.32 કરોડ ભકતોએ ઓનલાઇન દર્શન કર્યા, 1.75 લાખ લોકોએ ભોજન પ્રસાદ લીધો શ્રાવણ માસનો પ્રારંભ તા.25 જુલાઈ રોજ થયેલ અને તા.23 ઓગસ્ટના…
View More શ્રાવણ માસમાં 16.17 લાખથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવને શિશ નમાવ્યુંધોરાજીની પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
ધોરાજીની પરણિતાને ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ કરી બ્લેકમેઈલ કરી રકમ પડાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટે નિર્દોષ મુકત કરતો હુકમ કર્યો છે. ધોરાજી પોલીસ…
View More ધોરાજીની પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટઅંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામ
વરસામેડી સીમમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝઘડાને લઇ પતિ આજે પરોઢે સીમમાં આવેલા ઉંચા મોબાઇલ ટાવર પર 50 ફૂટ ઉંચે ચડી મરી જવાની…
View More અંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામભાવનગરના ટીમાણા ગામે ખેડૂત ટ્રેક્ટર સાથે શેત્રુંજી નદીમાં ડૂબી ગયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામથશેત્રુંજી નદીના કોઝવે પરથી પસાર થતાં સમયે વૃદ્ધ ખેડૂત વલ્લભભાઈ નાનજીભાઈ માંગુકિયા ટ્રેક્ટર સાથે નદીમાં ખાબક્યા હતા. છે.NDRFની ટીમે 6…
View More ભાવનગરના ટીમાણા ગામે ખેડૂત ટ્રેક્ટર સાથે શેત્રુંજી નદીમાં ડૂબી ગયોઉત્તરાંચલ ભાટિયા, ભાવનગર એકસપ્રેસ ઓખામઢી અને મોરબી ડેમુ ટ્રેન રફાળેશ્ર્વર સ્ટેશને ઉભી રહેશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનના ભાટીયા, રફાળેશ્વર અને ઓખામઢી સ્ટેશનો પર 5 ટ્રેનોના સ્ટોપેજને 8 સપ્ટેમ્બર, 2025 થી ફરીથી શરૂૂ કરવાનો નિર્ણય…
View More ઉત્તરાંચલ ભાટિયા, ભાવનગર એકસપ્રેસ ઓખામઢી અને મોરબી ડેમુ ટ્રેન રફાળેશ્ર્વર સ્ટેશને ઉભી રહેશેભાવનગરના ડબલ મર્ડરનો આરોપી ત્રણ વર્ષ બાદ ઝડપાયો, રાજકોટ જેલમાં ધકેલી દીધો
પેરોલ ફર્લો સ્કવોડે સુરેન્દ્રનગરના મેમકા ગામેથી આરોપીને ઝડપી લીધો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી છે. પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલા…
View More ભાવનગરના ડબલ મર્ડરનો આરોપી ત્રણ વર્ષ બાદ ઝડપાયો, રાજકોટ જેલમાં ધકેલી દીધોવેરાવળમાં નવનિર્માણ બે બ્રિજની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ
વેરાવળ શહેર માં બનતા બે ઓવરબ્રીજ ની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ હોય આ અંગે સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જીલ્લા કલેક્ટર ને આવેદન આપી…
View More વેરાવળમાં નવનિર્માણ બે બ્રિજની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ