દિવ આરટીઓમાં નોંધાયેલી બસને નિયમો વિરુદ્ધ સ્લીપર કોચમાં રૂૂપાંતરિત કરી વર્ષો સુધી ટેક્સ અને ફિટનેસ વિના ગુજરાતના રસ્તાઓ પર દોડાવવાના મામલે બસમાલિકને ગુજરાત હાઈકોર્ટે મોટો…
View More ફિટનેસ વગર 10 વર્ષ સુધી બસ દોડાવી, 1.30 કરોડનો વેરો વસૂલવા હાઇકોર્ટનો હુકમgujarat news
સ્વચ્છતા તો જોઇશે જ નહિંતર ગ્રાન્ટ બંધ
ગાંધીનગર આયોજિત સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇના હસ્તે ગ્રાન્ટનો ચેક એનાયત : સીસી રોડ માટે પણ અપાઇ સહાય ગુજરાત સરકાર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા…
View More સ્વચ્છતા તો જોઇશે જ નહિંતર ગ્રાન્ટ બંધલિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલનું, પરિણામ બીજી શાળાનું
ડમી સ્કૂલનો ભોગ બનેલ જેતપુરના વિદ્યાર્થીના વાલી દસ્તાવેજ સુધારવા બે વર્ષથી ધક્કા ખાય છે, ડીઇઓ કચેરીની કામગીરી પણ શંકાના દાયરામાં ગુજરાતમાં ડમી સ્કૂલો અને બોગસ…
View More લિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલનું, પરિણામ બીજી શાળાનુંમોટા યાંત્રિક ઝુલા સાથે નાની ચકરડીઓ રાખવા મંજૂરી આપવા માગણી
રાજકોટના સુપ્રસિદ્ધ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બે મહત્વના ઘટનાક્રમ સામે આવ્યા છે. એક તરફ રાઇડ્સ સંચાલકો દ્વારા મોટા…
View More મોટા યાંત્રિક ઝુલા સાથે નાની ચકરડીઓ રાખવા મંજૂરી આપવા માગણીસુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં દેશભક્તિનો રંગ, 200થી 300 કરોડનો થશે વેપાર
દેશભરમાંથી ‘તિરંગા’નો ઓર્ડર, 20થી મોટા ઉત્પાદકો-વેપારીઓ અને અનેક કારીગરો રાત-દિવસ કાર્યરત તિરંગાનું પ્રિન્ટિંગ, રંગોની ચોકસાઇ, કાપડની ગુણવતા ફિનિશિંગમાં વિશેષ ધ્યાન અપાય છે સ્વતંત્રતા દિવસ નજીક…
View More સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં દેશભક્તિનો રંગ, 200થી 300 કરોડનો થશે વેપારધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાત
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાંથી એક અત્યંત કરૂૂણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા વાણંદ સમાજના વૃદ્ધ દંપતીએ…
View More ધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાતપતિને આપેલા નાણાનું વ્યાજ વસૂલવા પત્ની ઉપર દુષ્કર્મ
શહેરમાં વ્યાજખોરી અને શારીરિક શોષણનો એક અત્યંત શરમજનક કિસ્સો બન્યો છે, વ્યાજખોરે માનવતાને નેવે મુક્યાનો એક કિસ્સો પોલીસ મથકમાં નોંધાયો છે. પતિએ વ્યાજે લીધેલા રૂૂ.3…
View More પતિને આપેલા નાણાનું વ્યાજ વસૂલવા પત્ની ઉપર દુષ્કર્મગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદ
ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન અને રસ્તાના જૂના વિવાદને કારણે કૌટુંબિક ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધાર્મિક પ્રસંગ ’તાવો’ કરવા બાબતે શરૂૂ થયેલા ઝઘડામાં…
View More ગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદમાટેલમાં વાળ વેંચવાની મજૂરીના રૂપિયા માંગતા યુવકના એક શખ્સે બંને હાથ ભાંગી નાખ્યા
વાંકાનેરમાં રહેતા યુવકને એક શખ્સ માટેલ ખાતે વાળ વેચવા માટે લઇ ગયો હતો. જયા યુવકે વાળ વેચવાની મજૂરીના 300 રૂપિયાની ઉઘરાણી કરતા શખ્સે પાઇપ વડે…
View More માટેલમાં વાળ વેંચવાની મજૂરીના રૂપિયા માંગતા યુવકના એક શખ્સે બંને હાથ ભાંગી નાખ્યાગુજરાત-રાજસ્થાનની ટોળકી સંચાલિત ઓઇલ ચોરીનું રેકેટ ઝડપાયું
HPCLની લાઇનમાં ભંગાણ કરી ઓઇલ ચોરી કરાતી, ગુજરાત ATSના ઓપરેશનમાં ત્રણ રાજ્યોમાંથી 8 શખ્સોની ધરપકડ ગુજરાત એટીએસે એચપીસીએલની પાઈપલાઈનમાં ભંગાણ કરી ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય…
View More ગુજરાત-રાજસ્થાનની ટોળકી સંચાલિત ઓઇલ ચોરીનું રેકેટ ઝડપાયું